________________
[૫૦] વસતિ (સ્થાન)વસ્ત્ર પાતરાં લેવાનો વિચાર થાય, ત્યારે તે ગ્ર હણ ભાવ અવગ્રહ છે. તે વખતે સાધુને એવી બુદ્ધિ હાવી ને ઈએ કે કેવી રીતે તે વસતિ વિગેરે મને શુદ્ધ મળી શકે? તથા પ્રાતિહારિક પાછું અપાય તે પાટ પાટલા વિગેરે અપ્રતિહારક (પાછું ન અપાય તે ગોચરી વિગેરે ) મને શુદ્ધ મળે તેમાં યત્ન કરે, અને પ્રથમ પાંચ પ્રકારને ઈદ્ર વિગે. રેને અવગ્રહ બતાવ્યું, તે આ ગ્રહણ અવગ્રહમાં સમજ. આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો થયે, હવે સૂવાનુગામમાં સૂત્ર કહે છે –
समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोई पावं कम्मं नो करिस्सामित्ति समुट्ठाए सव्वं भंते ! अदिनादाणं पञ्चक्खामि, से अणुपविसित्ता गामं वा नाव रायहाणिं वा नेव सयं अदिन्नं गिहिजा नेवऽन्नेहि अदिन्नं गिण्हाविजा अदिन्नं गिण्हंतेवि अन्ने न समणुजाणिजा, जेहिवि सद्धिं संपव्वइए तेसिपि जाइं छत्तगंवा जाव चम्मछेयणगं वा तेसिं पुव्वामेव उग्गहं अणणुनविय अपडि. लेहिय २ अपमजिय २ नो उग्गिहिजा वा परिगिहिज वा, तेसिं पुवामेव उग्गहं जाइजा अणुन्नविय पडिलेहिय पमजिय तओ सं० उग्गिण्हिज वा प० ॥ (सू० १५५)
શ્રમ સહન કરે તે શ્રમણ (તપસ્વી) છે, તે હું આવી રીતે બનું, એમ સાધુ વિચારે તે કહે છે, “સન' અગ તે વૃક્ષ છે, તેનાથી જે બને તે અગાર (ઘર) છે, તે જેને ન હોય તે અનગાર અર્થાત્ ઘરને ફસે (મમત્વ) જેણે છોડ્યો હોય,