________________
[૨૪૮)
દ્રવ્ય અવગ્રહ ક્ષેત્ર અવગ્રહ કાળ અવગ્રહ અને ભાવ અવગ્રહ એમ ચાર પ્રકારને અવગ્રહ છે.
અવગ્રહનું વર્ણન. અથવા સામાન્યથી પાંચ પ્રકારનો અવગ્રહ છે.
(૧) દેવેંદ્રને અવગ્રહ-તે લોકના મધ્ય ભાગમાં રહેલા મેરૂ પર્વતના રૂચક પ્રદેશથી દક્ષિણના અર્ધ ભાગમાં રહેલા જગ્યાન.
(૨) રાજા–તે ચકવરી મહારાજા કે બાદશાહને ભરત વિગેરે ક્ષેત્ર આશ્રયી જે જગ્યા તેના વશમાં હોય તેમાં સાધુ વિચરે તે.
(3) ગ્રહપતિ–તે ગામડામાં રહેનાર મહત્તર (પટેલ) વિગેરેની પાસે ગામના મહેલ્લા વિગેરેને અવગ્રહ.
(૪) શય્યાતર (ઘરધણી) ને તેની ખાલી પડેલી ઘંઘ ( ) શાળા વિગેરેમાં જ્યાં સાધુ ઉતરે છે, તે
(૫) સાધર્મિક તે સાધુઓ-જેઓ માસ કલ્પવડે ત્યાં રહ્યા હોય તેઓની પાસે તેમની માગેલી જગ્યામાં ઉતરવું તે વસતિ વિગેરેને અવગ્રહ ન જે જન છે, (બંને દિશામાં રારા ગાઉ જતાં) ચારે દિશામાં જાય, આ પ્રમાણે પાંચ પ્રકારને અવગ્રહ વસતિ વિગેરે લેતાં યથા અવસરે અનુજ્ઞા લેવા યોગ્ય છે. હવે પ્રથમ બતાવેલ દ્રવ્યાદિ અવગ્રહ બતાવવા