________________
[૨૪] वा जाव पयाविज वा ॥ से भि० गाहा० पविसिउकामे. पडिग्गहमायाए गाहा० पिंड० पविसिज वा नि० एवं बहिया વિચારમૂf વિરમૂf વા કામ ટૂકિન્ના, તિથલીयाए जहा बिइयाए वत्थेसणाए नवरं इत्थ पडिग्गहे, एयं खलु तस्स० ज सव्वदे॒हिं सहिए सया जएजासि (सू० १५४) રિમિ || પપપ સન્મત્તા II ૨-૨-૬-૨ |
જ્યારે તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગેચરી પાણી માટે ગયેલ હોય, તે સમયે પાણું યાચતાં કદાચ તે ગૃહસ્થ ભૂલથી અથવા ઠેષ બુદ્ધિથી અથવા ભક્તિના કારણે અથવા વિમર્ષ ( ) પણાથી ઘરમાં રહીને બીજા પાત્રામાં કે પિતાના વાસણમાં ઠંડું પાણી જુદું લઈને બહાર કાઢીને વહરાવે, તે સમયે તેવું કાચું પાણી પારકા (ગૃહસ્થ) ના હાથમાં કે વાસણમાં જાણે તે અપ્રાસુક જણને ન લે, પણ કદાચ ભૂલથી કે એચીંતુ ગૃહસ્થ નાંખી દીધું હોય તે તેજ સમયે પાછું આપનાર ગૃહસ્થના વાસણમાં જ પાછું નાખી દેવું, પણ કદાચ તે ન લે તે, કુવા વિગેરેમાં જ્યાં તે જાતનું પાણી હોય ત્યાં પરઠવવાની વિધિએ પરઠવવું, પણ તેવા પાણીને અભાવ હોય અથવા દૂર હોય તે જ્યાં છાયા હોય કે ખાડે હોય ત્યાં પરઠવવું અથવા જે બીજે ઘડે હૈય, તે તે ઘડે કે પાણીનું વાસણ કોઈને જ્યાં બાધા ન થાય ત્યાં તે ઘડે પાણ સુધાં જ મુકી દે, પણ પાણ પાછું આપ્યા પછી કે ખાલી કર્યા પછી તેને જલદી સુકવવા લુસે નહિ, પણ પાણી નીતર્યા પછી થોડે સુકાતાં તડકે મુકે કે પૂછી નાખો.