________________
[ ૨૪૫ ]
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગોચરી લેવા જતાં પહેલાં બરાબર રીતે પાત્રાં તપાસે, અને ગાચરી લેતાં પહેલાં પણ તપાસે, અને કીડી વિગેરે પ્રાણી ચડેલુ જોએ તેને સભાળીને બાજુએ મુકે, તથા રજ પૂજીને સાધુ ગૃહસ્થના ઘરમાં પેસે, અથવા નીકળે, તેથી આપણુ પાત્રાંની જ વિધિ છે, કારણ કે અહી` પણ પ્રથમ પાત્રાં ખરાબર તપાસીને પૂછને પિ’ડ લેવા, તેથી તે પણ પાત્રાં સંબ’ધી જ વિચાર છે, પ્ર– પાત્રાં શામાટે પૂજીને ગેાચરી લેવી ? ઉ—કેવળી પ્રભુ પાત્રાં પૂજ્યા વિના ગોચરી લેતાં ક`બંધ બતાવે છે, તે આ પ્રમાણે છે.
પાત્રામાં એ ઇંદ્રિય વિગેરે જીવે! ચડી જાય છે, અથવા બીજો અથવા રજ હોય તેવાં પાત્રામાં ગાચરી લેતાં કર્મનુ ઉપાદાન થાય છે, માટેજ સાધુએને આ પ્રતિજ્ઞા વિગેરે પૂર્વે ખતાવેલ છે કે, પ્રથમ પાત્રાં દેખીને જીવ જંતુ કે રજ હાય તે દૂર કરીને ગૃહસ્થના ઘરમાં જવુ' આવવું. વળી—
.
से भि० जाव समाणे सिया से परो आहट्टु अंतो पडिगहगंसि सीओदगं परिभाइत्ता नीहट्ट दलइज्जा, तहप्प० डिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुर्य जाव नो प०, से य आहञ्च पडिग्गहिए सिया खिप्पामेव उदगंसि साहरिजा, से पडिग्गहमायाए पाणं परिट्ठविज्जा, ससिणिद्धा वा भूमीए नियमिज्जा | से० उदउल्लं वा ससिणिद्धं वा पडिग्गहं नो आमजिज्ज वा २ अह पु० विगओदए मे पडिगहए छिन्नसिणेहे तह० पडिग्गहं तओ० सं० आमज्जिज्ज