________________
[૨૬૦ ] अहासंथडमेव व उग्गहं जाइजा, तंजहा-पुढविसिलं वा कट्ठसिल वा अहासंथडमेव तस्स लाभे संते०, तस्स अलाभे उ० ने विहरिजा, सत्तमा पडिमा ७ । इच्चेयासिं सत्तण्हं पडिमाणं अन्नयरं जहा पिंडेसणाए । (सू० १६१).
તે સાધુ ધર્મશાળા વિગેરેમાં અવગ્રહ માગીને ઉતર્યા પછી ત્યાં રહેનાર ગૃહ વિગેરેના પૂર્વે બતાવેલા દેશે ત્યજીને તથા હવે પછી જે કર્મ ઉપાદાનના કારણો બતાવશે તે છોડીને અવગ્રહ લેવાને સમજે.
તે ભિક્ષુ સાત પ્રતિમા ( અભિગ્રહ વિશેષ) વડે અવગ્રહ લે, તેમાં પહેલી ડિમા આ છે કે તે સાધુ ધર્મશાળા વિગેરેમાં ઉતરવા પહેલાં ચિંતવી રાખે કે મારે આ ઉપાશ્રય મળે તેજ ઉતરવું તે સિવાય નહિ. - બીજા સાધુને આ અભિગ્રહ હોય છે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહ યાચીશ અથવા બીજાએ યાચેલા અવગ્રહમાં રહીશ.
પ્રથમની પ્રતિમામાં સામાન્ય છે અને આ પ્રતિમા તે ગચ્છમાં રહેલા ઉઘુક્ત વિહારીને હેય, તેઓ સાથે ગેચરી કરતા હોય અથવા ન પણ કરતા હોય તે પણ સાથે ઉતરતા. હોવાથી એક બીજા માટે વસતિ યાચે છે.
ત્રીજી પ્રતિમાવાળે સાધુ એ વિચાર કરે કે હું પિતે બીજાને માટે અવગ્રહ યાચીશ, પણ બીજાના યાચે. લામાં રહીશ નહિ. આ પ્રતિમા આહાર્લાદિક સાધુઓને માટે