________________
[૨૫૮]
वा ल्ह० चोयगं वा ल्हसुणनालग वा भुत्तए वा २ से ज० लसुणं वा जाव लसुणबीयं वा सअंडं जाव नो प०, एवं अतिरिच्छच्छिन्नेऽवि तिरिच्छछिन्ने जाव प० ॥ (सू० १६०) - તે ભિક્ષુ કદાચિત આમ્ર વનમાં ગૃહસ્થ પાસે અવગ્રહ યાચે, ત્યાં ઉતરીને કારણ પડે આંબા (કેરી) ખાવાને ઈ છે, તે સડેલા કે કીડાવાળા કે કળીયાના જાળાંવાળા અપ્રાસુક હોય તે લેવા નહિ, તથા આંબા ઈડાં વિનાના અને સડયા વિનાના હોય, પણ જે તીરછા ન છેદ્યા હેય તથા અખંડિત હોય, તે તેને અપ્રાસુક જાણીને લેવા નહિ, પણ જે કીડા વિનાના તીરછા ચીરેલા અને પ્રાસુક (અચિત) હેય તે કારણ પડે લે, તેજ પ્રમાણે (અંબભિત્તિ) અડધાં ફાડીયા, (અંબપેસી) આંબાનાં નાનાં ફાડીયાં, (અંબાયગ) આમ્ર છાલ (સાલગ) રસ, (ડાલગ) કેરીના ઝીણા ટુકડા હોય તે અચિત્ત હોય તે લેવા. - આ પ્રમાણે ઈશું સૂત્રના ત્રણે આલાવા લેવા તથા અંતરૂચ્છ પર્વના મધ્ય ભાગ લેવા, આ પ્રમાણે લસણનાં ત્રણે સૂત્ર લેવાં, આમાં જે વાતે ન સમજાય તે નિશીથ સૂત્રના સેળમા ઉદ્દેશથી જાણવી.
(આહારના અભાવે સાધુને તેવાં ફળ ખાવાં પડે તે આશ્રયી આ સૂત્ર છે કે અચિત્ત ફળના ટુકડા થયેલા હોય તે લેવા, શેરડીને રસ પાણીની ઓછાશમાં કામ લાગે, તથા લસણ આગાઢ રેગાદિ કારણે લેવાં પડે છે, તેનું પ્રાયશ્ચિત