________________
[૫૧] તે છે, “ જેની પાસે કંઈ પણ ન હોય તે અર્થાત નિપરિગ્રહ છે તથા “સપુત્ર તે સ્વજન બંધુ રહિત અર્થાત નિર્મમ છે, એ જ પ્રમાણે “પશુ બે પગવાળાં ચાર પગવાળા વિગેરેથી રહિત છે, તથા પરદત્તભેજી (ચરી લાવી ખાનાર) હું બનીને પાપ કર્મ કરીશ નહિ, આ પ્રમાછે દીક્ષા લઈને પછી આવી પ્રતિજ્ઞાવાળો થાય તે બતાવે છે, શિષ્ય ગુરૂને કહે છે. હે ગુરૂ! હું સર્વથા અદત્તાદાનનું પચ્ચકખાણ કરું છું. અર્થાત્ દાંત શેધવા (બોતરવા) માટે જોઈતી સળી કે તણખલું પણ પારકાએ નહિ આપેલું નહિ લઉં–
આવા વિશેષણે શ્રમણનાં લેવાથી બૈદ્ધબાવા વિગેરેમાં શ્રમણપણું બહારથી નામ માત્ર હોવા છતાં ગુણના અભાવે તેમનામાં શમણપણું લીધું નથી, પણ ઉપર બતાવેલ અદતાદાન ત્યાગ કરનાર જૈન સાધુજ શ્રમણ છે.
એ અકિંચન સાધુ ગામ અથવા રાજધાનીમાં જઈ ને પિતે અદત્ત ગ્રહણ ન કરે, ન બીજા પાસે લેવડાવે, અને બીજા ગ્રહણ કરનારની પ્રશંસા ન કરે, વળી જે સાધુએ સાથે પિતે દીક્ષા લીધી હોય અથવા ઉતરેલ હોય તેઓનાં ઉપકરણ પણ તેમની આજ્ઞા વિના લે નહિ તે બતાવે છે, - છત્ર તે માથાનું ઢાંકણું વરસાદમાં ઈંડિલ જતાં માથા ઉપર વષકલ્પ (કાંબળ) વિગેરે નાખે તે છત્રક છે, અથવા કુંકણ દેશ વિગેરેમાં ઘણે વરસાદ પડે છે, તેવા દેશમાં કારણ