________________
[૧૮૩ ]
તે મુનિએ પાણીમાં પડયા પછી હાથ સાથે હાથ, પગ સાથે પગ કે શરીરવડે કાઇ પણ ભાગમાં અપકાય વિગેરેની રક્ષા માટે સ્પર્શ કરવા નહિ, તથા પાણીમાં તણાતાં ડુબકીઆ મારવી નહિ, કારણ કે ડુબકી ન મારવાથી કાન આંખ નાક મેઢા વિગેરેમાં પાણી ન ભરાય તેમ પાતે ડુખી જાય નહિ, પણ જ્યારે પેાતાને ડુબવા વખત આવે અને થાકી ગયા હાય, તેા ઉપષિના માહ છેડી દેવા, અથવા ભારવાળી ઉપધિ છેોડી દેવી, પછી પાતે જાણે કે હું કિનારે જવા સમર્થ છું, ત્યારે કિનારે નીકળી આવે, અને પાણી ટપકતા શરીરે કીનારા ઉપર ઉભા રહે, અને ઇર્યાવહી પડિમે,
પણ તે મુનિએ ભીના શરીરને પાણી રહિત કરવા આમળવુ ઘસવું દાખવું છાંટવુ કે તપાવવુ નહિ, પણ પાણીને પેાતાની મેળે નીતરવા દેવુ, પણ જ્યારે જાણે કે પાણી નીતરી ગયું છે, ભીનાશ ઓછી થઇ ગઇ છે, ત્યારપછી કાયાને શરદી રહિત કરવા તડકે તપાવવી, અને ત્યાં સુધી કિનારેજ ઉભા રહેવુ, અને શરીર સૂકાયા પછીજ બીજા ગામ તરફ વિહાર કરવા, પણ ત્યાં ઊભા રહેવાથી ચારના ભય લાગતા હાય તા તુ કાયાને સ્પર્શ કર્યા વિનાજ હાથ લાંબા રાખી ગામ તરફ ચાલ્યા જવું.
से भिक्खू वा गामाणुगामं दूइजमाणे नो परेहिं सद्धिं परिजविय २ गामा० दूइ०, तओ० सं० गामा० दूइ० ॥ (સૂ૦ ૨૨૨ )