________________
[૨૩ર ] खधंसि वा मं० मा० पासा० ह० अन्नयरे वा तह. अंतलि. नो आयाविज वा०प०॥ से० तमायाए एगंतमवक्कमिजा २ अहे झामथंडिल्लंसि वा जाव अन्नयरंसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय २ पमन्जिय २ तओ सं० वत्थं आया. विज वा पया०, एयं खलु० सया जइजासि (सू० १४८) રિમિત ર--- થેપર પરમો કો સમi
તે ભિક્ષુ અવ્યવહિત ( ) જગ્યામાં વસ્ત્ર ન સુકવે, વળી સુકવવા ઈછે, તે થાંભા ઉપર, ઉંબરા ઉપર, ઊખળી ઉપર તથા સ્નાન પીઠ (નહાવાના એટલા) ઊપર ન સુકવે, તથા કુકિય ( ) ભિંત, શિલા, લેલ અથવા તેવા અધર સ્થાન ઉપર પડવાના ભયથી સુકવે નહિ, તથા સ્કંધ માં પ્રાસાદ હવેલી અથવા તેવા બીજા કોઈ અધર ભાગમાં પડવાના ભયથી સુકાવે નહિ, પણ જે સુકાવ વાની ખાસ જરૂર હોય તે, એકાંતમાં જઈને અચિત્ત જગ્યા જોઈને ઘાથી પુંજીને આતાપને વિગેરે કરે, આજ ભિક્ષની સર્વ સામગ્રી છે. (આમાં કપડાં સુકવવાનું સ્થાન અચિત્ત જગ્યા બતાવી, તથા અધર લટકતાં રાખવાની ના પાડી, તથા જમીન પર પડતાં યતના ન રહે, માટે જગ્યા પુંજીને એકાંતમાં સુકવવા વધારે સારું છે.) આ પહેલે ઉદ્દેશો કહીને બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં વસ્ત્ર લેવાની વિધિ બતાવી, અને આ ઉદ્દેશામાં પહેરવાની વિધિ કહે છે, આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે,