________________
(૨૪ર) હાથીદાંત ચેલ ( ) સેલ ( ) ચામડાનાં તેવાં બીજાં કોઈપણ જાતિનાં ભારે મૂલ્યનાં પાતસંશોભીતાં હોય તે તે અપ્રાસુક જાણીને લેવા નહિ. તેજ પ્રમાણે પોતાનાં બંધન ઉપર બતાવ્યા પ્રમાણે ભારે મૂલ્યનાં લેઢાથી તે ચામડા સુધીનાં હોય તે ન લેવાં, (પ્રાસુક હોય છતાં પણ ભારે મૂલ્યનાં હોવાથી મમત્વ થાય, તથા ચેરાવાના કારણે અસમાધિ થાય, માટે સાધુને તેવાં પાત્ર તથા પાત્ર બંધનની મના છે.)
' આ પ્રમાણે પાપસ્થાન નિવારીને ચાર પ્રતિમાઓથી પાસાં છે. (૧) અમુક પાગુંજ તું બાનું, લાકડાનું કે માટીનું લઈશ, (૨) દેખેલુંજ પાતરૂં યાચીશ (૩) સંગતિક તે પિતે તે પાત્રાને વાપર્યું હોય તથા વેજજયંતિયં -તે બે ત્રણ પાત્રામાં પર્યાયવડે વાપર્યું હોય તેવું યાચે (૪) કેઈ પણ તેને ન ચાહે, તેવું પોતે લે.
આ પ્રમાણે ચાર પ્રતિજ્ઞામાંની કોઈ પણ પ્રતિજ્ઞાઓ સાધુ પાતરાં શોધવા જાય ત્યારે ગૃહસ્થ કહે કે હે સાધુ! તમે પાતરાં લેવા એકમાસ પછી આવજે, પાતરાં તમને આપીશ ત્યારે સાધુએ કહેવું કે તેવું મુદત કરેલું પાતરં ન કપે, ત્યારે વસ્ત્ર એષણામાં બતાવ્યા પ્રમાણે ઓછી મુદતને વાયદ. કરે, ત્યારે પણ તેજ ઉત્તર આપ, તે બે ઘડીની મુદત સુધીને પણ વાયદો ન સ્વીકારે, ત્યારે કહે, કે આપણે આપણ માટે નવા બનાવીશું. તૈયાર તેમને આપી દે, આવું