________________
[ ૦૮] વિપરીત તે અકઠેર ભાષા બોલવી, એટલે આમંત્રણ કર્યા. છતાં પેલા પુરૂષનું લક્ષ્ય ન હોય, તે શાંતિથી કહેવું કે હે ભાઈ ! આયુષ્યન્ ! અથવા બહુ આયુષ્યન્ત શ્રાવક ધર્મ પ્રિય-અર્થાત્ તેને પ્રિય લાગે, તેવું વચન કહેવું, તેજ પ્રમાણે સ્ત્રીને આશ્રયી પણ હલી ગેલી વિગેરે કઠોર વચન ન કર હવા, પણ તેનું લક્ષ્ય ખેંચવા આયુષ્મતી, બાઈ, ભેગી ભગવતી શ્રાવિકા ઉપાસિકા ધાર્મિકા ધર્મ પ્રિયા ઈત્યાદિ અસાવદ્ય વચન વિચારીને બોલવું એ જ પ્રમાણે અભાષણીય ભાષાના બીજા પ્રકારે બતાવે છે.' . से भि० नो एवं वइजा-नभोदेवित्ति वा गजदेवित्ति वा विज्जुदेवित्ति वा पवुट्ठदे० निवुट्ठदेवित्तिए वा पडउ वा वासं मा वा पडउ निप्फजउ वा सस्सं मा वा नि० विभाउ वा रयणी मा वा विभाउ उदेउ वासूरिए मा वा उदेउ सोवा राया जयउ वा मा जयउ, नो एयप्पगारं भासं भासिजा । पन्नवं से भिक्खू वा २ अंतलिक्खेत्ति वा गुज्झाणुचरिएत्ति वा समुच्छिए वा निवइए वा पओ वइजा वुट्टबलाहगेत्ति वा, एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्व?हिं समिए सहिए सया जइजासि तिबेमि २-१-४-१ | માયનસ્થ પ્રથમઃ || (સૂલ ) વળી તે સાધુ અસંતને વેગ્ય આવી જે ભાષા છે તેને ન બોલે, જેમકે નભેદેવ, ગર્જતદેવ, વિજળીદેવ પ્રવૃષ્ટદેવ નિવૃષ્ટદેવ (આમાં વર્ષાદ વીજળી વિગેરેને દેવ ન કહે તે સૂચવ્યું છે.)