________________
[ ૨૯ ]
વિકલેંદ્રિયથી ખનેલુ ચીનાંશુક (રેશમી) વસ્ત્ર છે, પ ંચેન્દ્રિયથી અને તે કબળ રત્ન વગેરે છે, અને ભાવ વસ્ર અઢાર હજાર શીલાંગ ( સંપૂર્ણ બ્રહ્મચય) છે, પણ અહીં તા દ્રવ્ય વસ્ત્રથી અધિકાર છે, તે નિયુતિકારે બતાવેલ છે, તેજ પ્રમાણે વસ્ત્ર માફ્ક પાત્રાંના ચાર પ્રકારે નિક્ષેપે છે, એમ માનીનેજ આ ગાથામાં નિયુક્તિકારે અતિ ટુંકાણમાં પાત્રાંના નિક્ષેપો અડધી ગાથામાં ખતાન્યેા છે, તેમાં દ્રવ્યપાત્ર તે એક ઇંદ્રિય વિગેરેથી બનેલુ, અને ભાવપાત્ર તેા સાધુ પાતેજ ગુણધારી હેાય તે છે. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ખેલવુ જોઇએ. તે આ છે
'',
से भ० अभिकंखिजा वत्थं एसित्तए, से जं पुण वत्थं जाणिजा, तंजहा - जंगियं वा भंगियं वा साणियं वा पोत्तगं वा खोमियं वा तूलकडं वा, तहप्पगारं वत्थं वा जे निग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयणे से एगं वत्थं धारिजा नो बीयं जा निग्गंथी सा चत्तारिसंघाडीओ धारिजा, एगं दुहत्थवित्थारं दो तिहृत्थवित्थाराओ एवं चउetefacerरं, तह पगारेहिं वत्थेहिं असंधिजमाणेहिं, अह પઝ્ઝા મેનું સત્તિવિજ્ઞા ॥ (સૂ૦ ૪૬ )
"
જ્યારે તે સાધુને વસ્રની જરૂર પડે, ત્યારે આ પ્રમાણે તપાસ કરે, આ જંગિય’–ઉંટ વિગેરેના ઉનનું અનાવેલુ છે, તથા ભગિક-તે વિકલેંદ્રિયની લાળનું... ( રેશમી ) વસ્ત્ર છે, સાય તે શણુ ઝાડની છાલ વિગેરેનું બનાવેલુ છે, પાત્તગ તે તાડ વિગેરેનાં પાંદડાં સીવીને બનાવેલું છે, ( ખેામિય)