________________
[ ૧૭ ]
તથા પાકેલી ઓષધિ દેખીને એમ ન ઓલવુ', કે આ પાકી છે, અથવા નીલી આદ્રો પાણીવાળી છાલવાળી ધાણી અનાવા ચેાગ્ય રાપવા ચેાગ્ય, આ રાંધવા ચાગ્ય ભજન કરવા રોગ્ય બહુ ખાવા યોગ્ય અથવા પુખ બનાવવા ચાગ્ય છે. પણ જરૂર પડતાં આમ બોલે કે આ રૂઢા આષધિ છે, આવી નિરધ ભાષા ખેલવી. વળી
badmaste
से भिक्खू वा० तह पगाराई सद्दाई सुणिजा तहावि एयाई नो एवं वइज्जा, तंजहा—सुसद्देत्ति वा दुसद्देति वा, एयपारं भासं सावज्जं नो भासिज्जा ॥ से भि० तहावि ताई एवं वइज्जा, तंजहा - सुसद्दं सुसहित्ति वा दुसद्द दुसद्दित्ति वा, एयप्पगारं असावज्जं जाव भासिज्जा, एवं रुवाई किण्हेत्ति या ५ गंधाई सुरभिगंधित्ति वा २ रसाई तित्ताणि वा ५ फालाई कक्खडाणि वा ८ ॥ ( सू० १३९ )
કોઇ જગ્યાએ સાધુ શબ્દ સાંભળે તા એમ ન લે કે આ સુદર છે કે ખરાબ છે, અથવા માંગળિક છે કે મમાંગળિક છે, પણ તેવા શબ્દો બોલવાની જરૂર પડે તો પછી શેાલનને શોભન અને અશેશભનને અશેાલન કહે, એ પ્રમાણે રૂપ (વણું ) પાંચને માશ્રયી એ ગ ંધ સુરભિ વગેરે તથા રસ તીખા વિગેરે પાંચ, અને કર્કશ વિગેરે આઠ ફરસ આશ્રયી પશુ વિચારીને નિરવદ્ય ભાષા જરૂર પડતાં ખેલવી.
से भिक्खू वा० वंता कोहं च माणं च मायं च लोभं च अणुवी निट्टाभासी निसम्मभासी अतुरियभासी विवेगभासी समियाए संजय भासं भासिज्जा ५ ॥ एवं खलु० सया जइ