________________
[ ર૦૪].
. (૪) બેલાયેલી ભાષામાં સત્ય, જુઠ કે મિશ્રપણું ન હોય, તે આમંત્રણ આજ્ઞાપન વિગેરેમાં સત્ય જુઠ નથી તે
અસત્યામૃષા”ચેથી ભાષા છે, આ બધું સુધર્મા સ્વામીએ પિતાની બુદ્ધિથી નથી કહ્યું તેથી કહે છે, કે જે પૂર્વે તીર્થકર થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધા તીર્થકરેએ કહ્યું છે, હમણાં કહે છે અને કહેશે, કે આ બધાએ ભાષાદ્રવ્ય અચિત્ત છે, વર્ણ ગંધ રસ ફરસવાળાં, ચય, ઉપચય વિગેરે વિવિધ પરિણામ ધર્મવાળા છે, એવું તીર્થકરે કહેલ છે, અહીં વર્ણ વિગેરે ગુણો બતાવવાથી શબ્દનું મૂર્ત પણું બતાવ્યું, પણ અનેક એવું માને છે, કે “શબ્દ આકાશને ગુણ છે, તે આકાશને વર્ણ વિગેરે નથી માટે શબ્દ રૂપી નહિ પણ અરૂપી છે, તેમ જેને માનતા નથી, તથા ચય–ઉપચય ધર્મ બતાવવાથી શબ્દનું અનિત્યપણું બતાવ્યું; કારણ કે શબ્દદ્રનું વિચિત્રપણું સિદ્ધ થાય છે. હવે શબ્દોનું કૃતત્ત્વ પ્રકટ કરવા કહે છે.
से भिक्खू वा० से जं पुण जाणिजा पुब्धि भासा अभासा भासिजमाणी भासा भासा भासासमयवीइकंता च णं भासिया भासा अभासा ॥ से भिक्खू वा० से जं पुण जाणिजा जा य भासा सच्चा १ जा य भासा मोसा २ जा य भासा सच्चामोसा ३ जा य भासा असच्चऽमोसा ४, तहप्पगारं भासं सावज्जं सकिरियं कक्कसं कडुयं निठुरं फरसं अण्हयकरि छेयणकरि भेयणकरि परियावणकरिं उद्दवणकरि