________________
બરોબર ન જાણે ત્યાં આગળ આ “એમજ છે” એમ ન. બોલવું,
સામાન્યથી સાધુને બધી જગ્યાએ લાગુ પડતે આ ઉપદેશ છે કે વિચારીને, સમ્ય રીતે નિશ્ચય કરીને અથવા શ્રત ઉપદેશ વડે પ્રજનવડે સાધારણ “નિશ્ચય આત્મક” બનીને ભાષા સમિતિવડે અથવા રાગદ્વેષ છોડીને સેળ વચનની વિધિ જાણીને ભાષા બેલે, જેવી ભાષા બોલવી તે સેળ પ્રકારના વચનની વિધિવાળી ભાષા બતાવે છે.
સેળ પ્રકારની ભાષા, (૧) એકવચન જેમકે “વૃક્ષ” (૨) દ્વિવચન વૃક્ષ” (૩) બહુ વચન “વૃક્ષા: ” આ ત્રણ વચન થયા.
ત્રણ પ્રકારના લિંગ આશ્રયી કહે છે. (૪) સ્ત્રી વચન વિણા, કન્યા, (૫) પુંવચન ઘટ; પટ: (૬) નપુંસક વચન પીઠ, દેવકુલ (દેવળ)
અધ્યાત્મવચન. (૭) આત્મામાં રહેલું તે અધ્યાત્મ (હૃદયમાં રહેલું) તેના પરિહાર કરવાવડે અન્ય બેલવા જતાં બીજું જ (ખરું) સહસાત્કારે બેલાઈ જાય. (૮) ઉપનીત વચન તે પ્રશંસાનું વચન જેમ સુંદર સ્ત્રી (૯) તેથી ઉલટું અપની નિંદાવાળું વચન. કુરૂપવાળી સ્ત્રી. (૧૦) ઊપરીત અપનત વચન કંઈક પ્રશંસા થગ્ય ગુણ બતાવી નિંદા આત્મકગુણ બતાવે. જેમકે