________________
[૧૮૧] ढिज वा निवे. ढज वा उप्फेसं वा करिजा, अह० अभिकतकूरकम्मा खलु बाला बाहाहिं गहाय ना० पक्खिविजा से पुवामेव वइजा-आउसंतो! गाहावई मा मेत्तो बाहाए गहाय नावाओ उदगंसि पक्खिवह, सय चेव णं अहं नावाओ उदगंसि ओगाहिस्सामि, से णेवं वयंतं परो सहसा बलसा बाहाहिं ग० पक्खिविन्जा तं नो सुमणे सिया नो दुम्मणे सिया नो उच्चावयं मणं नियंछिज्जा नो तेसिं बालाणं घायाए वहाए समुठ्ठिजा, अप्पुस्सुए जाव समाहीए तओ નિં. ૩તિ પવિઝT |(સૂ) ૨૨૨).
તે સાધુને ઉદ્દેશીને નાવિક બીજા માણસને કહે, કે આ સાધુ કામ કર્યા વિના વહાણમાં માત્ર ભાંડ અથવા ઉપકરણવડે બેજા રૂપ બેઠે છે, માટે તેને બાહથી પકડીને નદીમાં ફેંકી દે. આ પ્રમાણે તેમની પાસે સાંભળે, અથવા બીજા પાસેથી તે વાત જાણીને જિનકલ્પી કે સ્થવિરકલ્પી મુનિ હોય, તેમાં સ્થવિર કપી મુનિએ તુર્ત પિતાની પાસે બજાવાળા નકામાં કપડાં ઊતારીને જરૂર જેમાં હલકાં વસ્ત્ર ઉપધિ વિગેરેને શરીરે વીંટી લેવા, અથવા માથે બાંધી લેવાં, આ પ્રમાણે ઉપકરણ વીંટી લીધેલ સાધુ નિવ્વફલતાથી સુખેથી પાણીમાં તરે છે, પછી તૈયાર થઈ તેમને ધર્મોપદેશ આપે, સાધુને આચાર સમજાવે, છતાં એમ નકી જાણે કે આ છે મને બાહુથી પકડીને પાણીમાં નાંખવાનાં જ છે, તે નાંખે તે પહેલા મુનિએ કહેવું કે તમારે મને બાહુથી પકડીને પાણીમાં નાંખવાની જરૂર નથી. હું જાતેજ પાણીમાં