________________
[ ૧૯૦] અંગુલીથી ઉદેશી ઉદ્દેશીને ઉંચા નીચા થઈને જેવાં નહિ, તેમ બીજાને બતાવવાં પણ નહિ, તેમાં દેશે આ છે કે, તે સ્થાનમાં આગ લાગે કે ચેરી થાય તો તે સાધુ ઉપર શંકા આવે, તથા ગૃહસ્થ એમ જાણે કે, આ ઊપરથી ત્યાગી છતાં અંદરથી ઇંદિથી પરવશ છે, તથા ત્યાં બેઠેલે પક્ષીને સમુદાય ગાસ પામે, માટે સાધુ તેવું ન કરતાં શાંતિથી વિહાર કરે, તથા માગે વિહારમાં નીચલી બાબત હોય, નદીના નીચાણ ભાગમાં વસેલા (કચ્છ) દેશે અથવા મૂળા વાળની વાડીઓ, દવિયાણિ (બીડ) જેમાં રાજા તરફથી ઘાસ માટે જમીન રેકેલી હોય છે તે, તથા નીચાણના ખાડા (ખીણે) વલયો. (નદીએ વીંટેલા ભૂમીભાગે) ગહન ઉજાડ પ્રદેશ, અથવા પાણી વિનાનું રણ અથવા ઉજાડ પહાડી કિલા વન મોટાં વન પર્વત પર્વતસમૂહ હેય, કુવા તળાવ કુંડ નદીઓ વાવવિડીઓ કમળવાની તથા લાંબી વાવડીઓ ગુંજાલિકા વાંકી વાવડીએ સરેવર સરોવરની શ્રેણિ હય, જોડે જોડે તળાવ હોય, આ બધું દેખવા યોગ્ય હોય, છતાં પણ હાથ ઉંચા કરીને કે આંગળીથી ઈશારત કરીને બતાવવું નહિ, તથા દેખવું નહિ, કેવળી પ્રભુ તેમાં નીચલા દેશે બતાવે છે, કારણ કે તેમાં રહેલા મૃગે બીજાં પશુ પક્ષી સાપ સીંહ જલચર થલચર ખેચર વિગેરે છ હય, તે ત્રાસ પામે, ભડકે, અથવા શરણુ લેવા આમ તેમ દેડે, તેથી તેની નજીકમાં રહેનાર લોકોને સાધુ ઉપર શક આવે માટે સાધુએ માર્ગમાં ચાલતાં તેમ ન કરવું, માટે શાસ