________________
[ ૧૭ ] આમ ન બોલવું, તે બતાવશે, આ સંબંધે આવેલા આ ભાષા જાત અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે, તેમાં નિક્ષેપનિયુક્તિ અનુગમમાં ભાષાજાત શબ્દના નિક્ષેપા માટે નિયુંતિકાર કહે છે. जह वकं तह भासा जाए छकं च होइ नायव्वै । उप्पत्तीए ? तह पन्जवं २ तरे ३ जायगहणे ४ य ॥ ३१३ - વાક્ય શુદ્ધિ નામના અધ્યયનમાં જેમ વાક્યને પૂર્વે નિક્ષેપ કર્યો છે, તે પ્રમાણે ભાષાને પણ કરે.
જાત શબ્દના નિક્ષેપાનું વર્ણન. પણ જાત શબ્દને છ પ્રકારે નિક્ષેપ કરે, નામ સ્થાપના ક્ષેત્ર કાળ અને ભાવ છે, એમાં નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય જાત આગમથી અને ને આગમથી છે, તેમાં વ્યતિરિરિક્તમાં નિર્યુક્તિકાર પાછળની અડધી ગાથાથી કહે છે, તે ચાર પ્રકારે ઉત્પત્તિજાત, પર્ય વજાત, અંતરજાત, અને ગ્રહણ જાત છે. (૧) તેમાં ઉત્પત્તિજાત તે જે દ્રવ્ય ભાષા વર્ગની અંદર પડેલાં કાયયેગથી ગ્રહણ કરેલાં તે વાયેગવડે નિસુખ થયેલાં ભાષા પણે ઉત્પન્ન થાય, તે ઉત્પત્તિજાત છે, અર્થાત જે દ્રવ્ય ભાષા પણે ઉત્પન્ન થાય છે. (૨) તેજ વાચાથી નિસૃષ્ટ ભાષા દ્રવડે જે વિશ્રેણીમાં રહેલા ભાષા વર્ગણાની અંદર રહેલાં નિકૃષ્ટ દ્રવ્યના પરાઘાતવડે ભાષાપયોય પણે જે ઉત્પન્ન થાય છે, તે દ્રવ્ય પર્યવજાત કહેવાય છે, (૩) જે દ્રવ્યો અંત