________________
[ ૧૪૧ ]
મણુ બ્રાહ્મણેા વિગેરે ન ઉતર્યા હાય; તેમાં સાધુ ઉતરે, તે તે દોષવાળી જગ્યા છે, માટે તે ઉતરવા ચાગ્ય નથી.
હવે ન ઉતરવા ચેાગ્ય વસતિ કહે છે—
इह खलु पाईणं वा ४ जाव कम्मकरीओ वा, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइ - जे इमे भवंति समणा भगवंतो जाव उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं भयंताराणं कप्पर आहाकम्मिए उवस्सए वत्थए, से जाणिमाणि अम्हं अप्पणो स्यट्ठाए चेइयाइं भवति, तं० - आपसणाणि वा नावगिहाणि वा, सव्वाणि ताणि समणाणं निसिरामो. अवियाई वयं पच्छा अप्पणो सयठ्ठाए चेइस्लामो, तं०-आएसणाणि वा जाव०, एयप्पगारं निग्घोसं सुच्चा निसम्म जे भयंतारो तहृप्प आपसणाणि वा जाव गिहाणि वा उवागछंति इयराइयरेहिं पाहुडेहिं बर्हृति, अयमाउसो ! वज्जજિયિાયિ મથક્ બ્ ॥ (સૂ૦ ૮૨ )
' _
આ પૂર્વ વિગેરે દિશામાં ગૃહસ્થ અથવા નોકરડી હાય, અને તેઓને પૂર્વ એવુ કહેવામાં આવ્યુ હાય. કે આ સાધુ ભગવતા. પેાતે બ્રહ્મચર્ય પાળનારા છે, તેઓને સાધુ માટે બનાવેલું મકાન ઉતરવાને કલ્પતું નથી, એટલા માટે આપણે આપણા માટે બનાવેલું ઘર છે, તે રહેવા આપી દઈએ, અને આપણે માટે નવુ બનાવી લઈશુ, આવી રીતે ગૃહસ્થે અનાવેલું' મકાન સૂત્ર ૮૦ માં બતાવેલ વિગતવાલુ હાય, તે સુંદર કે મધ્યમ હાય, તે પણ સાધુઓને રહેવા આપે, તે