________________
[૧૫૯] સ્વયં આપે, અથવા સાધુ યાચના કરે, અને આપે તે લઈને વાપરે.
ત્રીજી પ્રતિમા–જેને ત્યાં ઉતર્યો હોય, તેના ઘરમાં જ તેવું કંઈ આસન મળે તે લઈને વાપરે, પણ જે ન મળે તે તે ગ૭માં રહેલ અથવા જિન કલ્પી વિગેરે હેય તે ઉત્કટુક આસને બેસીને અથવા પદ્માસન (પલાંઠી મારીને) વિગેરેથી રાત્રી પૂરી કરે - अहावरा चउत्था पडिमा-से भिक्खू वा अहासंथडમેજ સંથાલ નાજ્ઞા કા–
પુતિરું જ સિદ્ધ થા अहासंथडमेव, तस्स लाभे संते संवसिजा, तस्स अलाभे उक्कडुए वा २ विहरिजा, चउत्था पडिमा ४॥ (सू० १०२)
આ પ્રતિમા ધારી સાધુ જ્યાં ઉતયો હોય, ત્યાં પત્થરની શિલા અથવા લાકડાનું સુવા ગ્ય પાટી€ વિગેરે મળે અને ગૃહસ્થ પાસે યાચતાં મળે તે વાપરવું, નહિ તે ઉકદુક અથવા પલાંઠી મારીને રાત પૂરી કરવી.
इच्या णं चउण्हं पडिमाणं अन्नयरं पडिमं पडिवजमाणे तं चेव जाव अन्नोऽन्नसमाहीए एवं च णं विहरंति।। (सू०१०३)
આ ચારે પ્રતિમાઓમાંની કઈ પણ પ્રતિમાને સ્વીકારના સાધુ હોય તે બીજી પ્રતિમા સ્વીકારનારને નિદે નહિ, કારણ કે તે બધા જિનેશ્વરની આજ્ઞાને અવલંબીને સમાધિથી રહે છે.
से भिक्खू वा० अभिकंखिजा संथारगं पञ्चप्पिणित्तए,