________________
[ ૧૭ ] मग्गे बहुपाणा जाव ससंताणगा नो जत्थ बहवे जाव उवागमिस्संति, सेवं नच्चा नो गामाणुगामं दूइजिजा ॥ अह पुणेवं जाणिजा चत्तारि मासा० कप्पे परिवुसिए, अंतरा से मग्गे अप्पंडा जाव ससंताणगा बहवे जत्थ समण० उवागमिस्सं ति सेवं नच्चा तओ संजयामेव० दूइजिज ॥ (सू०११३)
હવે આ પ્રમાણે સાધુઓ જાણે, કે જેમાસા સંબંધી ચારમાસ પૂરા થયા છે, અર્થાત્ કાર્તિકી ચોમાસું પૂરું થયું છે, ત્યાં જે ઉત્સર્ગથી વૃષ્ટિ ન હોય, તે એકમેજ બીજે સ્થળે જઈને પારણું કરવું, પણ જે વૃષ્ટિ ચાલુ હોય તે હેમંત - તુના પાંચ-દસ દીવસ ગયે થકે વિહાર કરે, તેમાં પણ જે બીજે ગામ જતાં માર્ગમાં નાનાં જતનાં ઈંડાં પડ્યાં હોય, ગાર હોય, કળીયાનાં જાળાં બાઝી ગયેલાં હોય, અને બ્રાહ્મણ શ્રમણ વિગેરે માગણ ન આવેલા હોય, અથવા થેડા વખતમાં આવવાના ન હોય તે માગસર સુદ ૧૫ સુધી ત્યાં રહેવું. ત્યારપછી ગમે તેમ હોય તે પણ ત્યાં રહેવું નહિ, પણ જે વૃષ્ટિ ન હોય, કાદવ ન હોય, માર્ગ ઇડા વિનાને હાય, શ્રમણ બ્રાહ્મણ આવ્યા હોય, આવવાના હોય, તો કાર્તિકી પૂર્ણિમા પછી તુર્ત વિહાર કરે. - હવે માર્ગની યતના કહે છે–
से भिक्खू वा० गामाणुगामं दूइज्जमाणे पुरओ जुगमायाए पेहमाणे दळूण तसे पाणे उद्घट्ट पादं रीइजा साहट्ट पायं रीइजा वितिरिच्छं वा कट्ट पायं रीइजा, सइ परक्कमे