________________
[१८] ચોમાસું બેસતા પહેલાં પણ વધારે વરસાદ પડતાં ઘણાં નાના પ્રાણીઓ ઇંદ્રગેપક બીયાવક ગર્દભક વિગેરે (સંમૂર્ણિમ
तुम) अत्पन्न थाय छ, तथा धान। घासना मरा. કટ થાય છે, તેથી તેને માર્ગે જતાં તે પ્રાણીઓ તથા ઘાસના અંકુરાથી તે કળીયાના સમૂહ સુધી માર્ગમાં પથરાયેલા હિય, તેથી રસ્તે શોધવો મુશ્કેલ પડે. તેથી તે જીના રક્ષણ માટે એક ગામથી બીજે ગામ ન જાય, તેથી સંત (સાધુ) પિતેજ સમય જોઈને અવસર આવતાં ચોમાસું કરી લે. (આને માટે કલ્પસૂત્રમાં ખુલાસો કરે છે કે અષાડ માસા પહેલા વરસાદ આવી જાય તે એક માસ પ્રથમથી પણ ચોમાસું કરે, પણ અસાડમાં તે અવશ્ય સ્થિરતા કરવી)
हवे अपवाह भाग छ. से भिक्खू वा० सेजं गामं वा जाव रायहाणि वा इमंसि खलु गामंसि वा जाव राय० नो महई विहारभूमी नो महई वियारभूमी नो सुलभे पीढफलगसिजासंथारगे नो सुलभे फासुए उंछे अहेसणिजे जत्थ बहवे समण० वणीमगा उवागया उवागमिस्संति य अच्चाइन्ना वित्ती नो पन्नस्स निक्खमणे जाव चिंताए, सेवं नच्चा तहप्पगारं गाम वा नगरं वा जाव रायहाणिं वा नो वासावासं उवल्लिइजा ॥ से भि० से जं० गामं वा जाव राय इमंसि खलु गामंसि वा जाव महई विहारभूमी महई वियार० सुलभे जत्थ पीढ ४ सुलभे फा० नो जत्थ बहवे समण उवागमिस्संति वा अप्पाइन्ना वित्ती जाव रायहाणिं वा तओ संजयामेव वासावासं उवलिइजा ॥ (सू० ११२)