________________
[૧૭૪ ]
ગામે વિચરવાનાં હોય તે તેવા માગે વિહાર ન કરે, કેવળી પ્રભુ તેમાં કર્માદાન બતાવે છે, ત્યાં જતાં તેવિરૂદ્ધ પક્ષના માણસો તે સાધુને ચેર કે જાસુસ માનીને પૂર્વના સૂત્રમાં કહ્યા મુજબ પીડા પમાડશે, ઉપદ્રવ કરશે, અથવા જીવથી પણ હણશે, કપડાં ખુંચવી બુરા હાલે કાઢી મુકશે, માટે તેવા માર્ગે ન જવું, . से भिक्खू वा गा० दूइजमाणे अंतरा से विहं सिया, से जं पुण विहं जाणिज्जा एगाहेण वा दुआहेण वा तिआहेण वा चउआहेण वा पंचाहेण वा पाउणिज्ज वा नो पाउणिज्ज वा तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सइ लाढे जाव गमणाए, केवली बूया आयाणमेयं, अंतरा से वासे सिया पाणेसु वा पणएसु वा बीएसु वा हरि० उद० मट्टियाए वा अविद्धत्थाए, अह भिक्खू जं तह० अणेगाह० जाव नो पक्ष तओ सं० गा० दू० ॥ (सू० ११७) ।
તે ભિક્ષુ ગ્રામાંતર જતાં એમ જાણે કે તે માર્ગમાં જતાં મેદાન ઉલંઘવામાં કેટલાક દિવસે લાગશે, એટલે એક આખો દિવસ અથવા બે ત્રણ ચાર પાંચ દિવસે તે માર્ગ ઉલંઘાશે, તેવા માગે બીજે કે માર્ગ મળતું હોય તે તેવા ઉજડ રસ્તે જવું નહિ. કારણકે તેવા માગે જતાં કેવળ જ્ઞાનીએ અનેક દેશે બતાવ્યા છે, જેમકે વખતે વરસાદ આવે, તે પાણી ભરાઈ જાય, લીલણ કૂલણ થઈ જાય, લીલાઘાસનાં બીજ અંકુર ફૂટી નીકળે, રસ્તો કાદવથી (ગા