________________
[૧૭૬ ] ટેજ બહાર કઢાવે, તેવી નાવને ઉંચે લઈ જવા નીચે લઈ જવા અથવા તીરછી દિશામાં અથવા કેઈપણ દિશામાં લઈ જવી પડે તે એક જોજન મર્યાદા માટે અડધા જે જન (બે ગાઉ) માટે અથવા થોડે ઘણે દૂર જવા માટે સાધુએ તેવી નાવમાં બેસવું નહિ, પણ સાધુ એમ જાણે કે નાવ તેના માલિકે પોતાના પ્રજને તીરછી દિશામાં હંકારી છે, તે તે વહાણમાં જતાં પહેલાં પોતાના ઉપકરણને એકાંતમાં જઈને ડિ લેવાં. ગોચરીનાં પાત્રો તપાસી લેવાં તથા પિતાના શરીરને પગથી માથા સુધી પુજવું, તથા સાગારી અણસણ કરવું (એટલે આ જળથી બહાર નીકળું તે મને આહાર પાણી વાપરવું કહ્યું, નહિતે નહિં.) પછી એક પગ જળમાં એક પગ થળમાં (પાણીના ઉપર) મુકી સાધુએ નાવ ઉપર ચડવું ( આ સૂત્રમાં સાધુ માટે જે નાવ પેલે પાર લઈ જાય તે બને ત્યાં સુધી તેવી નાવમાં ન બેસવું. પણ ગૃહસ્થને માટે જવા આવવા માટે નાવ ચાલુ થઈ હોય તેમાં બેસવું) હવે કારણ પડે નાવમાં બેસવું પડે તે નાવમાં ચડવાની વિધિ
से भिक्खू वा० नावं दुरूहमाणे नो नावाओ पुरओ दुरूहिज्जा नो नावाओ मग्गओ दुरूहिज्जा नो नावाओ मज्झओ दुरूहिज्जा नो बाहाओ पगिज्झिय २ अंगुलियाए उद्दिसिय २ ओणमिय २ उन्नमिय २ निज्झाइज्जा। से णं परो नावागओ नावागयं वइज्जा-आउसंतो! समणा एयं ता तुमं नावं उकसाहिज्जा वा वुक्कसाहि वा खिवाहि वा