________________
[10] से जं पुण संथारगं जाणिजा सअंडं जाव ससंताणयं तहप्प संथारगं नो पञ्चप्पिणिजा ॥ (सू० १०४)
હવે સંથારે પાછો આપવાની વિધિ કહે છે. ભિક્ષુ પાછો આપવાને સંથારે જ્યારે પાછો આપવા ચાહે ત્યારે તેમાં દેખે કે ગરોળી વિગેરેનાં ઇંડાંથી વ્યાપ્ત હોય અને પડિલેહણ કરવા યોગ્ય ન હોય તે તે પાછું આપે
से भिक्खू० अभिकंखिजा सं० से जं० अप्पंडं० तहप्पगारं० संथारगं पडिलेहिय २ प०२ आयाविय २ विहुणिय २ तओ संजयामेव पञ्चप्पिणिजा ॥ ( सू० १०५)
પછી તે અમુક વખત પછી જાણે કે તે સંથારામાંનું ઇંડું જીવ રહિત થયું છે તેવા સંથારાની પ્રતિલેખના કરીને પુંજીને તડકે તપાવીને સેજ સાજ જયણાથી ઝાટકીને ગૃહસ્થને પાછો આપે.
હવે વસતિમાં વસવાની વિધિ કહે છે. से भिक्खू वा० समाणे वा वसमाणे वा गामाणुगामं दूइजमाणे वा पुवामेव पन्नस्स उच्चारपासवणभूमि पडिलेहिजा, केवली बूया आयाणमेयं-अपडिलेहियाए, उच्चारपासवणभूमीए, से भिक्खू वा० राओ वा वियाले वा उच्चारपासवणं परिवेमाणे पयलिज वा २, से तत्थ पयलमाणे वा २ हत्थं वा पायं वा जाव लूसेज व पाणाणि वा ४ ववरोविजा, अह भिक्खू णं पु० जं पुवामेव पन्नस्स उ० भूमि पडिले हिजा ॥ (सू० १०६)