________________
[૧૪] ઉર્જા નામનું ત્રીજું અધ્યયન. બીજુ અધ્યયન કહીને ત્રીજું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, પ્રથમ અધ્યયનમાં ધમ શરીરનું પાલન કરવા પિંડ બતાવ્યો, તે પિંડ આ લેક પરલેકના અપાયના રક્ષણ માટે અવશ્ય વસતિ (મકાન)માં વાપરે, તેથી બીજા અધ્યયનમાં વસતિનું સ્વરૂપ બતાવ્યું, હવે તે પિંડ તથા વસતિને શોજવા માટે ગમન કરવું, તે આ પ્રમાણે કરવું, આ પ્રમાણે ન કરવું, તે અહીં બતાવવાનું છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર કહેવા જોઈએ, તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમમાં નામ નિક્ષેપણ માટે નિયંતિકાર
नामं १ ठवणाइरिया २ दवे ३ खित्ते ४ य काल ५ भावे य। एसो खलु इरियाए निक्खेवो छव्धिहो होह ॥ ३०५ ॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છે પ્રકારે ઈયને નિક્ષેપે છે, તેમાં નામ સ્થાપના સુગમ છોડીને દ્રવ્ય ઈર્યા બતાવવા માટે કહે છે.
दव्वइरियाओ तिविहा सचित्ताचित्तमीसगा चेव । खित्तंमि जंमि खित्ते काले कालो जहिं होइ ॥ ३०६ ॥ - તેમાં દ્રવ્ય ઈર્યા સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ ભેદે છે, અર્થાત્ ઈર્યા, ઈરણ, ગમન ત્રણે એક અર્થમાં છે, તેમાં સચિત્ત એ વાયુ અથવા પુરૂષ હોય તેનું ગમન તે સચિત્ત ઈ જાણવી, એ જ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું ગમન તે