________________
[૧૬] सुए सिजासंथारए दुरुहित्तए॥ से भिक्खू० बहु० दुरूहमाणे पुयामेव ससीसोवरियं कायं पाए य पमजिय २ तओ संजयामेव बहु० दुरूहित्ता तओ संजयामेव बहु० सइजा ।। (ફૂડ ૨૦૮) - તે સાધુ-સાધ્વીએ બહ પ્રાસુક ( નિર્દોષ) જગ્યામાં સં થારી પાથરીને તેમાં જ પિતે યતનાથી શયન કરવું, પણ તે સાધુ-સાધ્વી પ્રથમથી તે શામાં સુવા પહેલાં પગથી માથા સુધીની જગ્યા પૂંજવી તથા પિતાનું આખું શરીર તથા પગ પ્રમાઈને બહુ સંભાળીને યતનાથી સુવું.
હવે સુતેલાની વિધિ કહે છે, • से भिक्खू वा० बहु० सयमाणे नो अन्नमन्नस्स हत्थेण हत्थं पाएण पायं काएण कार्य आसाइजा, से अणासायमाणे तओ संजयामेव बहु० सइजा ॥ से भिक्खू वा उस्सासमाणे या नीसासमाणे या कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा उड्डोए वा वायनिसग्गं वा करेमाणे पुवामेव आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता तओ संजयामेव ऊस सिन्जा वा जाव वायनिसर्ग वा करेजा ॥ ( सू० १०९)
તે સાધુ વિગેરેએ પતે સંથારામાં સુતાં એક બીજા સાધુને હાથ પગથી કે કાયાથી અડકવું નહિં, તે પ્રમાણે આ ડયા વિના સુવું (આમાં સૂચવ્યું કે સાધુએ બંનેના હાથ ન પહોંચે તેટલે દૂર સંથારો કરવો) તથા સાધુએ શ્વાસોશ્વસલેતાં, ખસી આવતાં, છીંક ખાતાં, બગાસું આવતાં, એડકાર આવતાં અથવા વાયુ સંચાર થતાં પ્રથમ પોતાના હાથ