________________
[૧૫૦] वा माहणाण वा छत्तए वा मत्तए वा दंडए वा लट्ठिया वा भिसिया वा नालिया वा चेलं वा चिलिमिली वा चम्मए वा चम्मकोसए वा चम्मछेयणए वा दुब्बद्धे दुनिक्खित्ते अणिकंपे चलाचले भिक्खू य राओ वा वियाले वा निक्खममाणे वा २ पयलिज वा २, से तत्थ पयलमाणे वा० हत्थं वा० लूसिज वा पाणाणि वा ४ जाव ववरोविज वा, अह भिक्खूणं पुव्योवइटुंज तह० उवस्सए पुरा हत्थेण निक्ख० वा પછી પાપ તો સંચાર નિ પર વI (જૂ૦૮૮)
તે ભિક્ષુ આ ઉપાશ્રય જાણે, કે નાની વસતિ છે, અથવા દરવાજા નાના છે, અથવા તે નીચી છે, અથવા ગૃહસ્થથી ભરાઈ ગઈ છે, અને તે વસતિમાં–સાધુને ઉતરવાની જગ્યામાં શય્યાતરે બીજા કેટલાક દિવસ રહેનાર ચરક વિગેરેના સાધુને ઉતરવા આપેલ છે, અથવા સાધુના આવ્યા પહેલાં તે જગ્યા માં ચરક વિગેરે ઉતરેલા છે, અને પાછળથી સાધુને તેમાં જગ્યા આપેલ છે, તે રાત્રે કે પરેડીયે કારણ વશે બહાર જતાં આવતાં જેમ ચરક વિગેરેના સાધુના ઉપકરણને ઉપઘાત ન થાય, અથવા તેના શરીરના અવયવને ઉપઘાત ન થાય, તેમ પ્રથમ હાથ ફેરવતા જવું અને તેનાથી જવા આ વવાની ક્રિયા કરવી, જે તેમ ન કરતાં અયતનાથી ચાલે . કેવળી તેમાં કર્મ આદાન બતાવે છે. એટલે ત્યાં શ્રમણ બ્રાહ્મણના છત્રને માત્રાને દંડને લાકડીને લિસિકા ( ) નાલિકા અને ચિલિમિલી (યમનિકા-પડદે) ને ચામડાને ચકેશ પગમાં તલીયે પહેરવાની ચામડાની ખબ્રક વિગેરે