________________
[૫૨] એમ યાચના કરવી, ત્યારે કદાચ ગૃહસ્થ કહે કે મારે તેટલે, કાળ અહીં રહેવું નથી, અથવા તેટલે કાળ વસતિ અપાય તેમ નથી, ત્યારે સાધુએ તે મકાન લેવાનું કાંઈ ખાસ કારણ હેય તે કહેવું કે જ્યાં સુધી આપ રહે ત્યાં સુધી અથવા આપના કબજામાં હોય ત્યાં સુધી અમે એમાં રહીશું, ત્યાર
છી અમે વિહાર કરી જઈશું, પણ ગૃહસ્થ પૂછે, કે સાધુની સિંખ્યા કેટલી છે? તે કહેવું કે અમારા આચાર્ય સમુદ્ર
જેવા છે, તેથી પરિમાણ નકકી નથી, કારણ કે કાર્યના અને શિઓ કેટલાક આવે, અને ભણવા વિગેરેનું કૃત્ય થઈ રહેતાં કેટલાક જાય છે, તેથી જેટલા હાજર હશે, તેટલા માટે વાચના છે, અર્થાત્ સાધુએ ઘરધણ સાથે સાધુનું પરિમાણ વક્કી ન કરવું, વળી– . से भिक्खू वा० जस्सुवस्सए संवसिन्जा तस्स पुव्वामेव बामगुत्तं जाणिज्जा, तओ पच्छा तस्स गिहे निमंतेमाणस्स बा अनिमंतेमाणस्स वा असणं वा ४ अफासुयं जाव नो હિઝા | ( ૧૦ )
તે સાધુ જેના ઘરમાં નિવાસ કરે તેનું પ્રથમ નામ ગોત્ર જાણી લે, ત્યાર પછી તેના ઘરમાં નિમંત્રણ કરે, અથવા ન કરે તો પણ ચારે પ્રકારને અપ્રાસુક આહાર ગ્રહણ
કરે (નામ–ત્ર પૂછવાનું કારણ એ છે કે આવેલા સાધુ રેણાઓ સુખેથી ઘર પૂછતા આવી શકે.)
से भिक्खू वा० से ज० ससागारियं सागणियं सउदयं