________________
[૧૫૬] लहुयं अपाडिहारियं तह० नोप० ३॥ से भिक्खू वा० अप्पंड. जाव अप्पसंताणगं लहुअंपाडिहारियं नो अहाबद्धं तहप्पगारं लाभे संते नो पडिगाहिजा ४॥ से भिक्खू वा २ से जं पुण संथारगं जाणिजा अप्पंडं जाव संताणगं लहुअं पाडि. हारिअं अहाबद्धं, तहप्पगारं संथारगं लाभे संते पडिगा. હિઝ ૧ (ભૂ. ૬૧)
તે સાધુને સુવા માટે પાટીલું જોઈએ તે સંબંધી આસૂત્રમાં પાંચભાંગા બતાવ્યા છે.
(૧) જે તે પાટીયામાં ઘુણ વિગેરેના કીડાનાં ઇંડાં જાણવામાં આવે, અર્થાત્ તે સડેલું હોય, કાણું પડેલાં હોય, તેમાં “જીવાતના કારણે સંયમ વિરાધનાથી તે ન કપે, (૨) જે તે પાટીયું ઘણું ભારે હોય તે વજનના લીધે ઉંચું નીચું કરતાં પિતાની આત્મવિરાધના થાય તેથી તે પણ નકલ્પ (3) તે પાટીયાને પ્રતિહાર (ગૃહસ્થ પાછું રાખવા તૈયાર) ન હોય તે લેવું–મુકવું ન કલ્પે કારણકે પરઠવતાં દોષ લાગે, (૪) સાંધા બરોબર ન જોડયા હોય તે તેના સાંધા નીકળી જવાથી પડી જવાય કે અંગને નુકસાન થાય. આ ચારે ભાંગાવાળું પાટીઉં દેષિત હોવાથી બુદ્ધિમાન સાધુએ લેવું નહિં, પણ પાંચમાં ભાંગામાં બતાવેલ તથા કાણા વિનાનું ઘણું ભારે નહિ, પાછું રાખવા હા પાડે, તથા પાટીયાના કે લાકડાના ટુકડા જડેલા હોય, સાંધા મજબુત કર્યા હોય તેવું દેષ વિનાનું પાટીયું મળે તે સાધુએ લેવું.
હવે સંથારાને ઉદ્દેશીને અભિગ્રહોનું વિશેષ કહે છે