________________
[૧૧]
ચર્મ છેદનક દુર્બદ્ધ દુનિક્ષિપ્ત વસ્તુ પડી હોય, ત્યાં અનિ કંપ હોય તે ચલાચલ થતાં દેષ લાગે તેથી પોતે ન અપ ડાય તેમ સાધુએ ચાલવું, નહિતે તેના ઉપકરણને નુકશાહ થાય અથવા તેના હાથ પગને નુકશાન થાય, માટે સંભાળીને જવું આવવું, ___ से आगंतारेसु वा अणुवीय उवस्सयं जाइजा, जे तत्व ईसरे जे तत्थ समहिलाए ते उवस्सयं अणुन्नविजा-कार्य खलु आउसो! अहालंदं अहापरिन्नायं वसिस्सामो जाव आउसंतो! जाव आउसंतस्स उधस्सए जाव साहम्मियाइं ततो उवस्सयं गिहिस्सामो तेण परं विहरिस्सामो॥ (सू० ८९)
હવે વસતિની યાચનાની વિધિ કહે છે. તે ભિક્ષ પૂર્વે બતાવેલા આગંતાર વિગેરે સ્વરૂપવાજ રહેવા ગ્ય મકાનમાં પ્રવેશ કરીને અને વિચાર કરીને આ ઉપાશ્રય કેવા છે? એને માલિક કેણ છે? વિગેરે પૂછી ઉપાશ્રયને યાચે,
હવે જે ઘરને સ્વામી છે, અથવા ઘરના માલિકે તેના રક્ષા માટે જેને સેપ્યું હોય, તેની પાસે ઉપાશ્રયની યાચ કરે, તે આ પ્રમાણે આયુમન્ ! તારી ઈચ્છાથી તું આરા આપે તે અમુક દિવસ આટલા ભાગમાં અમે રહીશું. ત્યારે તે વખતે ગૃહસ્થ કહે કે તમને કેટલા દિવસ જરૂર પડશે? ત્યારે સાધુએ કહેવું, કે શીયાળે, ઉનાળે ખાસ કારણ વિના એક માસ અને ચોમાસું હોય તે ચાર માસની જરૂર છે.