________________
[૧૪]
મૂળ ઉત્તર ગુણથી શુદ્ધ તથા સ્ત્રી પશુ નપુંસકથી વર્જિત મકાન સર્વ કાળ સેવે, અને દેને દૂર કરે.
મૂળ ઉત્તર ગુણ શુદ્ધ મળવા છતાં ભણવા વિગેરેની સગવડતા યુક્ત તથા ખાલી મળે મુશ્કેલ છે, તે કહે છે – તેમાં ભિક્ષાચર્યામાં રક્ત, નિરોધના અસહિષ્ણુપણાથી ચંક્રમણના સ્વભાવવાળા (ગ્ય વિહાર કરનારા) તથા
સ્થાનરત તે કાર્યોત્સર્ગ કરનારા, નિષાધિકારત તે સ્વાધ્યાય કરનારા, શાને સર્વાગ વડે સુખેથી સુવાય, તે સંસ્તારક રા હાથ પ્રમાણવાળા, અથવા શયન તે શવ્યા છે, તેને માટે સંસ્તારક (સંથારે) તે શય્યા સંસ્મારક રત તે મંદવાડ વિગેરેના કારણે સૂતા હોય, તથા ગેચરી મળેથી ગ્રાસ એષ1ણારત છે, આ પ્રમાણે કેટલાક સાધુઓ યથાવસ્થિત વસતિ
ના ગુણ દેષ બતાવનારા થાય છે, તેઓ બાજુ છે, તથા નિયાગતે સંયમ કે મેક્ષ છે, તેને પામેલા છે, તથા તેઓ માયા (કપટ) રહિત હોવાથી ઉત્તમ ગુણવાળા સાધુઓ છે. આ પ્રમાણે ગૃહસ્થોને વસતિના ગુણ તથા દેશે બતાવીને સાધુએ જાય, ત્યાર પછી નિર્દોષ વસતિ સાધુઓને આપવા રોગ્ય ન હોય, તે શ્રાવકે સાધુ માટે વસતિ બનાવે, અથવા પૂર્વે કરેલી અપૂર્ણ હોય તે છાદન વિગેરેથી રહેવા ગ્ય બનાવે, પછી ઉપદેશ આપનારા અથવા બીજા સાધુઓ આવેથી કેટલાક શ્રાવકે છળ કરે છે, અને કહે કે (પ્રાભતિકાની પેઠે પ્રાકૃતિક વસતિ હોય તેને અર્થ આ છે કે,