________________
[ ૧૪૭]. दुमिअधूमिअवासिअउजोवियबलिकडा अ वत्ता य। मित्ता सम्मट्ठावि अ विसोहिकोडीगया वसही ॥३॥
ધળેલી, ધુપ કરેલી, સુગંધીવાળી બનાવેલી, ઉદ્યોત કરેલી, બલિપૂજન કરેલી, ખુલ્લી મુકેલી, પાણીથી સિંચેલી, સંત મૂછ કરેલી, આ વિધિ કોર્ટમાં ગયેલી વસતિ છે.
આ જગ્યાએ પ્રાયે ઉત્તર ગુણોને સંભવ હેવાથી તેને જ બતાવે છે, અને આ વસતિ આ કર્મના ઉપાદાન કર્મોવડે શુદ્ધ થતી નથી તે બતાવે છે – | દર્ભ વિગેરેથી છાયેલ હોય, છાણ વિગેરેથી લીંપેલ હોય, અપવર્તક ( )ને આશ્રયી સંતારક ( ( ) કર્યો હોય તથા બારણું નાનું મોટું કર્યું હોય, તથા કમાડને આશ્રયી ઢાંકવું, ઉઘાડવું વિગેરે છે. વળી–
પિંડ પાત એષણને આશ્રયી દે કહે છે.
કઈ સ્થાનમાં સાધુ રહેલા હોય તે તેમને તે ઘરને માલિક શય્યાતર પિતાના ઘરમાં આહાર લેવા પ્રાર્થના કરે, તેના ઘરમાં આહાર લે ન કરે. તેથી ના પાડવાથી તેને શ્રેષ થાય, વિગેરે કારણે ઉત્તર ગુણો યુક્ત ઉપાશ્રય મળવા દુર્લભ છે, માટે બને ત્યાં સુધી સાધુએ શુદ્ધ ઉપાશ્રય જોઈને ઉતરવું તેથી કહ્યું છે કે,
मूल्लुत्तरगुणसुद्धं थोपसुपंडगविवन्जिय वसहिं । सेवेज सव्वकालं विवजए हुंति दोसा उ ॥ १ ॥