________________
[ ૧૪૫ ]
એમ નવ પ્રકારે નવ સૂત્રામાં વસતિ બતાવી. તેમાં અભિકત અને અપક્રિયા એ બે વસતિ ચાગ્ય છે, બાકીની યાગ્ય છે. આ પ્રમાણે બીજા અઘ્યયનના બીજો ઉદ્દેશ પૂરો થયે
ત્રીજો ઉદ્દેશા,
બીજો કહ્યા પછી ત્રીજો ઉદ્દેશેા કહે છે, તેના આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં અક્રિયાવાળી શુદ્ધ વસતિ બતાવી. અહીં પણ પ્રથમ સૂત્રથી તેથી વિપરીત શા બતાવે છે.
से य नो सुलभे फासूर उंछे अहेसणिजे नो य खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तंजहा - छायणओ लेवणओ संथारदुवारपिहणओ पिंडवाएसणाओ से य भिक्खू चरियारक ठाणre निसीहियारए सिज्जासंथारपिंडवाएसणारए, संति भिक्खुणो एवमक्खाइणो उज्जुया नियागपडिवन्ना अमाई कुमाणा वियाहिया, संतेगइया पाहुडिया उक्खित्त पुनार भवइ, एवं निक्खित्तपुत्र्वा भवइ, परिभाइयपुव्वा भवइपरिभुक्तपुव्वा भवइ परिट्ठवियपुत्र्वा भवइ, एवं वियागरेમળે નમિયા થિયારેંડ ?, દંતા મથક્ || ( સૂ૦ ૮૭ )
અહિં કોઇ વખત કોઇ સાધુ વસતિ શેાધવા માટે અથા ભિક્ષા લેવા માટે ગૃહસ્થને ઘરે જતાં કોઇ શ્રદ્ધાળુ શ્રાવક્ર
૧૦