________________
[૧૪] કરે છે. તે આ પ્રમાણે–આધાકમી વસતિના સેવનથી ગૃહસ્થપણું અને તેમાં મમત્વના કારણે રાગ દ્વેષપણું છે, તેથી તથા ઈર્યાપથ અને સાંપરાયિક ઈત્યાદિ દે છે. તેથી તે મહાસાવઘ કિયા અભિધાન વસતિ છે.
હવે અલ્પ કિયાવાળી વસતિ કહે છે. इह खलु पाईणं वा० रोयमाणेहिं अप्पणो सयट्ठाए तत्व २ अगारीहिं जाव उज्जालियपुव्वे भवइ, जे भयंतारो तहप्प० आएसणाणि वा० उवागच्छंति इयराइयरेहिं पाहुडेहिं पगपक्खं ते कम्मं सेवंति, अयमाउसो! अप्पसावजकिरिया ચાવ મા II પર્વ હુ તરણ૦ (ફૂડ ૮૬) II ૨-૨-ર-૨ शय्यैषणायां द्वितीयोद्देशकः॥
પ્રથમ બતાવ્યા પ્રમાણે તે ઘરમાં ગૃહસ્થોએ પિતાના માટે તે ઘરમાં કંઈ પણ સાવદ્ય ક્રિયા કરી હોય, તેવા મકાનમાં પાછળથી સાધુએ આવી ઉતરે તે તે એક પક્ષનું કર્મ સેવન કરે છે, આવા મકાનમાં ઉતરતાં સાધુઓને અ૫ (દોષ વિનાની) ક્રિયા છે, અર્થાત તે મકાનમાં ઉતરતાં દેષ નથી. આજ સાધુનું સર્વસ્વ છે. ___"कालइकंतु १ वठाण २ अभिकता ३ चेव अणभिकंता ४ य । वजा य ५ महावजा ६ सावज ७ मह ८ ' ડારિકા ૧૪ ”
૧ કાલ અતિક્રાંત ૨ ઉપસ્થાન ૩ અભિક્રાંત અનભિકત પ વજ્ય મહાવ ૭ સાવધ ૮ મહાસાવા ૯ અ૫ક્રિયા.