________________
[૧૧૬]
પ્રગૃહીતા- ગૃહસ્થ સ્વાર્થ માટે કે બીજા માટે ચરૂ, હાંડી વિગેરે રાંધવાના વાસણમાંથી ચાટવા વિગેરેથી લઈને બીજાને વસ્તુ આપી હોય તે બીજાએ ન લીધી હોય, અથવા સાધુને અપાવી હોય તે પ્રગૃહીતા કહેવાય, તે ગૃહસ્થના વાસણમાં કે હાથમાં વસ્તુ હોય તે ફાસુ હોય તે લે.
ઉઝિત ધર્મા– તે ઘરની અંદર ઘણા નેકર ચોપગાં કે અન્ય સાધુ બ્રાહ્મણ અતિથિ માગણ ઈછે નહિ તેવી લૂખી સાદી રઇ હોય તે પરઠવવા ગ્યા હોય તેવું ભજન પતે યાચે અથવા ગૃહસ્થ આપે તે લે.
હવે સાત પાણીની એષણાઓ કહે છે. - તેમાં પ્રથમની ત્રણ તે ભેજન માફક છે અને ચોથીમાં ભેદ છે, કારણ કે તે પાણી સ્વચ્છ હોવાથી તેમાં અ૫ લેપપણું છે, તેથી સંસણ વગેરેને અભાવ છે. આ પછીની ત્રણ પાણીની એષણાઓ વધારે વધારે વિશુદ્ધ હોવાથી એ જ ક્રમ છે. (અન્ન માફક પાણીનું પણ જાણવું). . હવે આ બતાવેલા અથવા પૂર્વે બતાવેલા સૂત્ર વડે શું કરવું તે કહે છે.
इच्चेयासि सत्तण्हं पिंडेसणाणं सत्तण्डं पाणेसणाणं अन्नयर पडिमं पडिवजमाणे नो एवं वाजा-मिच्छापडिवना