________________
[१२७] से भिक्ख वा० से ज० तंजहा-खधंसि वा मंचंसिवा भालंसि वा पासा० हम्मि० अन्नयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि, नन्नत्थ आगाढाणागादेहिं कारणेहिं ठाणं वा नो चेइज्जा ॥ से आहञ्च चेइए सिया नो तत्थ सीओदगवियडेण वा २ हत्थाणि वा पायाणि वा अच्छीणि वा दंताणि वा मुहं वा उच्छोलिन्ज वा, पहोज्ज वा, नो तत्थ ऊसढं पकरेजा, तंजहा-उच्चारं वा पा० खे० सिं० वंतं वा पित्तं वा पूयं वा सोणिय वा अन्नयरं वा सरीरावयवं वा, केवली बूया आयाणमेयं, से तत्थ ऊसदं पगरेमाणे पयलिज वा २, से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा जाव सीसं वा अन्नयरं वा कायंसि इंदियजालं लूसिज वा पाणिं ४ अभिहणिज वा नाव ववरोविज वा, अथ भिक्खूणं पुव्वोवइट्ठा ४ जं तहप्पगारं उवस्सए अंतलिक्खजाए नो ठाणंसि वा ३ चेइजा ॥ (सू०६६)
તે ભિક્ષુ આ ઉપાશ્રય જાણે, કે તે એક થાંભાના ઉપર બનાવેલું મકાન છે, અથવા માંચડા ઉપર છે, અથવા માળા ઉપર છે, પ્રાસાદ તે બીજે મજલે મકાન આપ્યું છે, (પ્રાસાદ तसा पाभान मांध्युडायत छ)-हुभ्यतय।વાળું મકાન છે, આવા મકાનમાં બને ત્યાં સુધી સાધુએ નિવાસ ન કરે, પણ બીજા મકાનના અભાવે તેવું મકાન વાપરવું પડે તે શું કરવું તે કહે છે. ત્યાં ઠંડા પાણી વિગેરેથી હાથ ધુવે નહિ, તથા ત્યાં રહીને ટટ્ટી જવા વગેરેની કિંવા ન કરે, કારણ કે કેવળી પ્રભુ તેમાં કર્મ બંધ અને સંયમની વિરાધના બતાવે છે, ત્યાં ત્યાગ કરતા પડી જાય, અને પડતા હાથ પગ