________________
[૧૯] સાધુએ સ્થાન વિગેરે ન કરવું, કારણકે તેમાં નીચે મુજબ દે છે, તથા આ “કર્મ બંધનના કારણે છે. (૧) ગૃહ
સ્થના કુટુંબ સાથે વસતાં ત્યાં શંકા રહિત જન વિગેરેની કિયા ન થાય, અથવા કઈ પણ જાતને વ્યાધિ થાય, તે બતાવે છે, “અલગતે હાથપગ વિગેરેને અટકાવ, અથવા ધયર્થ તે લકવાને રેગ થાય, વિશુચિકા (શૂળ) છદી
) ને રેગ થાય, આવી વ્યાધિઓ સાધુને ઉત્પન્ન થાય અથવા તે બીજો તાવ વિગેરે કેરેગ થાય, અથવા તુર્ત પ્રાણ લેનારે શૂલ વિગેરે રોગ થાય, તેવા રોગથી પીડાયેલા સાધુને દેખીને કારૂણ્યથી અથવા ભક્તિથી ગૃહસ્થ તે ભિક્ષુના શરીરને તેલ વિગેરેથી ચળે, અથવા થોડું મસળે, પછી સુગંધી દ્રવ્યથી ઉવટણ કરે, કલ્ક તે કષાય દ્રવ્યને કવાથ (નાશક જીલ્લામાં શીખાખાઈ વિગેરે પાણીમાં ઉકાળી “નાહવામાં ઉપગ કરે છે,) લેધ તે સુગંધી દ્રવ્ય છે, વર્ણક તે કપીલે વિગેરે છે, જવ વિગેરેનું ચૂર્ણપદમક જાણીતું છે, વિગેરે દ્રવ્ય વડે થોડું થોડું ઘસે, અને ચાળીને તેનું ઉદ્વર્તન કરે, પછી ઠંડા કે ઉંના પાણુથી થોડું સ્નાન કરાવે, અથવા પાણી છાંટે, અથવા વારંવાર સ્નાન કરાવે, અથવા માથા વિગેરેમાં કે નાભિના ઉપરના અંગમાં પાછું સીંચે, અથવા લાકડાથી અથવા લાકડાં મહેમાહે ઘસીને અગ્નિ બાળે, ભડકે કરે, તેમ કરીને પછી સાધુના શરીરને એકવાર તપાવે, કે વારંવાર તપાવે, આવા દે જાણીને સાધુને