________________
[१३५] आयाणमेयं भिक्खुस्स गाहावई हिं सद्धि सं०, इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाए विरूवरूवे भोयणजाए उवक्खड़िए सिया, अह पच्छा भिक्खुपडियाए असणं वा ४ उवक्खडिज वा उवकरिज वा उवकरिज वा, तं च भिक्खू अभिकंखिजा भुत्तए वा पायए वा वियट्टित्तए वा, अह भि. जं नो तह ॥ (सू० ७३) आयाणमेयं भिक्खुस्स गाहावइणा सद्धिं संव० इह खलु गाहावइस्स अप्पणो सयठाए विरूवरूवाइं दारुयाई भिन्नपुव्वाइं भवंति, अह पच्छा भि
खुपडियाए विरूवरूवाइं दारुयाइं भिंदिज वा किणिज वा पामिञ्चेज वा दारुणा वा दारुपरिणामं कट्ट अगणिकायं उ०प०, तत्थ भिक्खू अभिकंखिजा आयावित्तए वा पयावित्तए वा वियट्टित्तए वा, अह भिक्खू० जं नो तहप्पगारे० ॥ ( सू०७४)
વળી જે ગૃહસ્થ સાથે સાધુ ઉતરે તે તેને આવાં પણ કર્મ બંધન છે, કે ગૃહસ્થ પ્રથમ પિતાના માટે જુદી જુદી જાતનું રાંધે, અને પાછળથી સાધુ માટે અશન વિગેરે ચારે પ્રકારને આહાર રાંધે, અથવા ભજનનું વાસણ આગળ મૂકે તે દેખીને ભિક્ષુક તેને ખાવા પીવાની ઈચ્છા કરે, અથવા ત્યાં બેસવાની. સાધુ ઈચ્છા કરે, તેટલા માટે રહેવાના ઘરમાં ન उत२ (७३)
એજ પ્રમાણે ગૃહસ્થ પિતાના માટે જુદી જુદી જાતિનાં લાકડાં ચીરીને મુક્યાં હોય છે, અને પાછળથી સાધુ માટે જુદાં જુદાં લાકડાં ચીરાવે, ખરીદ કરે, બદલે કરે, અથવા