________________
[130] આ પ્રતિજ્ઞા વિગેરે છે. કે તેવા ગૃહસ્થના રહેવાસવાળા મકાનમાં કાઉસગ્ગ વિગેરેન કરવું, (તેમ નિવાસ પણ ન કરે.) ____ आयाणमेयं भिक्खुस्स सागारिए उवस्सए संवसमाणस्स इह खलु गाहावई वा जाव कम्मकरी वा अन्नमन्नं अकोसंति वा पचंति वा रुंभंति वा उद्दविति वा, अह भि. क्खूर्ण उच्चावयं मणं नियंछिज्जा, एए खलु अन्नमन्नं अक्कोसंतु का मा वा अक्कोसंतु जाव मा वा उद्दविंतु, अह भिक्खूणं पुष जं तहप्पगारे सा० नो ठाणं वा ३ चेइजा ॥ (सू०६८)
ગૃહસ્થના રહેવાસવાળા ઘરમાં ઉતરતાં સાધુને કર્મનું ઉપાદાન છે, તેથી ત્યાં બહુ દે છે, તેજ બતાવે છે, કે આવા ઘરમાં ગૃહસ્થ માંહોમાંહે આક્રોશ વિગેરે કરે, તે કલેશ કરતાં દેખીને સાધુ કદાચ ઉંચું નીચું મન કરે, (ઉંચું મન તે આવું ન કરે તે ઠીક, અને અવચ તે ભલે કરે,) તેવીજ રીતે માહામાહે ગૃહસ્થના ઘરમાં ઘરવાળાં પરસ્પર કલેશ ઉપદ્રવ વિગેરે કરે તે પણ સાધુને અસમાધિ થાય, માટે ત્યાં ન ઉતરવું.
आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धि संवसमाणस्स, इह खलु गाहावई अप्पणो सयट्ठाए अगणिकायं उजालिजा वा पन्जालिज वा विज्झविज वा, अहं भिक्खू उच्चावयं मणं नियंछिज्जा, एए खलु अगणिकायं उ० वा २ मा वा उ० पन्जा लिंतु वा मा वा प०, विज्झवितु वा मा वा वि०, अह भिकखणं पु० जं तहप्पगारे उ० नो ठाणं वा ३ चेइज्जा ॥
ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેતાં ગૃહસ્થ નિશ્ચયથી