________________
[૧૨] રહેલી બધી અવસ્થાવાળે થાય છે, માટે તે કાય સંબંધી ભાવશય્યા છે.
આ અધ્યયનને બધે અર્વાધિકાર શય્યા વિષય સં. બંધી છે, અને હવે ઉદ્દેશાને અર્થાધિકાર બતાવવા નિર્યું. ક્તિકાર કહે છે. सम्वेवि य सिजविसोहिकारगा तहवि अत्थि उ विसेसो। उद्देसे उद्देसे वुच्छामि समासओ किंचि ॥ ३०२॥ " આ બધા એટલે ત્રણે ઉદ્દેશ છે કે શય્યા વિશુદ્ધિ કરનારા છે, તે પણ તેમાં દરેકમાં કાંઈક વિશેષ છે, તેને હું ટુંકાણમાં કહીશ, તે કહે છે –
उग्गमदोसा पढमिल्लुयंमि संसत्त पञ्चवाया य १ । बीयंमि सोअवाई बहुविहसिजाविवेगो २ य ।। ३०३ ॥ - તેમાં પ્રથમ ઉદેશામાં વસતિના ઉદ્દગમ દેશે આધા કર્મ વિગેરે છે, તથા ગૃહસ્થ વિગેરેના સંસર્ગથી અપાયે ચિંતવેલા છે, તથા બીજા ઉદ્દેશામાં શૌચાદિ (ગ્રહસ્થ) ના બહુ પ્રકારના દે તથા શય્યાને વિવેક (ત્યાગ) બતાવે છે. આ અધિકાર છે – तइए जयंतछलणा सज्झायस्सऽणुवरोहि जइयव्वं । समविसमाईएसु य समणेणं निज़रट्ठाए ३॥ ३०४॥
ત્રીજા ઉદ્દેશામાં જયણ પાળનાર ઉદ્ગમ વિગેરે દેશે ત્યજનાર સાધુને જે છલના થાય, તે દૂર કરવા પ્રયત્ન કરવો, તથા સ્વાધ્યાયને અનુકૂળ એ સમવિષમ વિગેરે ઉપાશ્રયમાં