________________
[૧૨૦] तिविहा य दयसिजा सचित्ताऽचित्त मीसगा चेव ।। खितंमि मि खित्ते काले जा जंमि कालंमि ॥२९९ ॥ - ત્રણ પ્રકારની દ્રવ્ય શય્યા છે, સચિત્ત અચિત્ત અને મિશ્ર. તેમાં સચિત્ત તે પૃથ્વીકાય વિગેરે ઉપર, અને અચિત્ત તે પ્રાસુક પૃથ્વી વિગેરે ઉપર, અને મિશ્ર તેજે અર્ધપરિછત પૃથ્વી વિગેરે ઉપર જે શય્યા હોય તે. અથવા સચિત્ત શમ્યાનું વર્ણન નિર્યુકિતકાર હવે પછીની ગાથામાં પોતે જ કહે છે, ક્ષેત્ર શય્યા તે જે ગામ વિગેરે ક્ષેત્ર (સ્થાન)માં શય્યા કરાય તે, કાલશમ્યા તે જે તુ બદ્ધકાળ વિગેરેમાં જે શા કરાય, તે કાળ શય્યા છે, તેમાં સચિત્ત દ્રવ્ય શય્યાનું દષ્ટાંત બતાવે છે.
उक्कल कलिंग गोअम वग्गुमई चेव होइ नायव्वा । एयं तु उदाहरणं नायव्वं दव्वसिजाए ॥३०॥
આ ગાથાને ભાવાર્થ કથાથી જાણ
એક અટવીમાં બે ભાઈઓ ઉત્કલ અને કલિંગ નામના વિષમ (વિકટ) પ્રદેશમાં પટિલ બનાવીને ચોરી કરે છે. તેમની બેન વશુમતી નામની છે, ત્યાં શૈતમ નામને નિમિત્તિઓ આબે, બે ભાઈઓએ તેને સત્કાર કર્યો, પણ વઘુમતીએ ખાનગીમાં કહ્યું કે આ આપણું ભલું કરનાર ભદ્રક નથી, આ અહીં રહીને આપણી પલ્લીને વિનાશ કરશે, માટે તેને કાઢ જોઈએ, તેથી તે બે ભાઈઓએ તેના વચનથી તેને કે, પેલા નિમિત્તિઓએ પણ તેના ઉપર દ્વેષી બનીને આ