________________
[૧૧૪] પછી વાસણમાં દ્રવ્ય રહે અથવા ન રહે, તેમાં જે બીલકુલ દ્રવ્ય ન રહે તે તુર્ત વાસણ ધવને પશ્ચાત્ કર્મને દેષ લાગે, છતાં પણ ગચ્છમાં બાલક, બઢે, તપસ્વી વિગેરેના આકુળપણના કારણે નિષેધ નથી, તેથી જ સૂત્રમાં તેની ચિંતા કરી નથી, ન ખરડેલે હાથ, ન ખરડેલું વાસણ, તેથી અસન વિગેરે ચાર પ્રકારને આહાર યાચે, અથવા ગૃહસ્થ પિતે યાચ્યા વિના પણ આપે, તે ખપ હોય તે પ્રમાણે ફાસુ આહાર ગ્રહણ કરે,
બીજી પિંડએષણ. ખરડેલે હાથ, ખરડેલું વાસણ, ગૃહસ્થ પિતાના માટે તે વસ્તુ લેવા હાથ અને વાસણ ખરડે–
- ત્રીજી પિંડએષણા. પ્રજ્ઞાપકની અપેક્ષાએ પૂર્વ વિગેરે દિશામાં કેટલાક શ્રદ્ધાળુ શ્રાવકે કે ભગૃહસ્થ રહેતા હોય, તે શેઠથી લઈને નેકરડી સુધી હોય છે, તેમના ઘરમાં અનેક જાતિના વાસ
માં અન્ન વિગેરે પ્રથમ નાંખેલું હોય છે, તે થાલમાં પિઠર ( ) સરગ તે શારિકા (સરકીયા) ના ઘાસનું બનાવેલું સૂપડું વિગેરે પરગ તે વાંસની બનાવેલી છાબડી વિગેરે છે, “વિરગતે મણિ વિગેરે રને જોડીને બનાવેલું કિંમતી વાસણ હોય, તેમાં કઈ ચીજ કાઢીને મુકી હાય, તે હાથ ન ખરડેલે હેય અને વાસણ ખરડેલું હોય, તે પાતાં ધારણ કરનાર સ્થવિર કલ્પી અથવાં પાત્રો છેડીને