________________
[ ૭૪
डिज वा, से तत्थ पयलमाणे वा २ हत्थं वा पायं वा बाहुं वा ऊरं वा उदरं वा सीसं वा अन्नयरं वा कायंसि इंदियजालं लूसिज वा पाणाणि वा ४ अभिहणिज वा वित्तासिन्ज वा लेसिज वा संघसिज वा संघट्टिज वा परियाविज वा किलामिज वा ठाणाओ ठाणं संकामिज वा, तं तहप्पगारं मालोहडं असणं वा ४ लाभे संते नो पडिगाहिजा, से भिक्खू वार जाव समाणे से जं० असणं वा ४ कुट्रियाओ वा कोलेजाउ वा अस्संजए भिक्खुपडियाए उक्कुजिय अवउजिय ओहरिय आहट्ट दलइन्जा, तहप्पगारं असणं वा ४ लाभे संते नो georfઝા | (સૂ૦ રૂ૭) I - તે ભિક્ષુ ચરીમાં ગયેલા જો આ પ્રમાણે ચારે પ્રકારને આહાર જાણે, સકંધ (તે અર્ધપ્રાકાર–ઉંચી ભીત જે હોય) લાકડે કે પત્થરને થ હોય, તથા માંચડે બાંધે હોય અથવા શીકા ઉપર હૈય, મહેલમાં, કે હવેલીમાં કે કેપણ અંતરિક્ષ (અધર) સ્થાનમાં આહાર રાખેલ હોય તે તેવા ઉપરથી આહાર લઈને વહોરાવે તેપણ માલાપહત દોષ લાગતે જાણીને ન લે, કેવળ પ્રભુ તેમાં આ પ્રમાણે દેષ બતાવે છે, એટલે ત્યાં ઉંચે વસ્તુ રાખી હોય તે લેવા ગૃહસ્થ જાય તે હાથ પહોંચવા માટે સાધુ માટેજ માંચી, પાટીયું, નિસરણું, ઉંધી ઉખળી અથવા બીજું કંઈપણ અધર ટેકવીને, તેના ઉપર ચડીને લેવા જાય તે ચડતાં પડી જાય, અને ખસીને પડતાં હાથ, પગ ભાંગતાં અથવા ઈદ્રિય કે શરીરમાં લાગી જાય, તેજ પ્રમાણે પડતાં બીજા ને, પ્રાણીઓને હણે,