________________
[૧૧] हिजा । से एगइओ अन्नयर भोयणजायं पडिगाहित्ता भयं રમુar fપવન્ન રિસમાહરા, મારુ નો (સૂ) ૬૭)
તે સાધુ કઈ જગ્યાએ ગોચરી ગયો હોય, ત્યાં સારું મિષ્ટાન્ન વિગેરે ભેજન મળ્યું હોય, તે લેઈને તેના ઉપર તુચ્છ લૂખું ભજન વિગેરે ઢાંકી દે, કે મારું આ સારૂં ભેજન આ ચાર્ય વિગેરે દેખશે તે લેઈ લેશે, અને મારે તે આ ડું સારું ભોજન કેઈને આપવું નથી, એમ ધારી છુપાવે તે કપટ કહેવાય, માટે તેવું ન કરવું, ત્યારે શું કરવું ? તે
તે બધે આહાર લઈને છુપાવ્યા વિના સારા માઠા બતાવી દે, હવે ચરી જતાં કપટ સ્થાન ન કરવાનું બતાવે છે, કે રસ્તામાં બીજે ગામ ગોચરી જતાં સારું સારું ભજન મળે, તે ત્યાં ખાઈ જઈને નબળું નબળું ત્યાં લઈ જેવું એ કપટ સ્થાન છે, તે ન કરવું, વળી–
से भिक्खू वा० से जं. अंतरुच्छियं वा उच्छु गंडियं वा उच्छु चोयगं वा उच्छुमेरगं वा उच्छु सालगं वा उच्छुडालगं वा सिंबलिं वा सिंबलथालगं वा अस्सि खलु पडिग्गहियंसि अप्पे भोयणजाए बहुउज्झियधम्मिए तहप्पगारं अंतरुच्छुयं वा० अफा० ॥ से भिक्खू वा २ से जं० बहुअट्ठियं वा मंसं वा मच्छं वा बहुकंटयं अस्सि खलु तहप्पगारं बहुअट्ठियं वा मंसं० लाभे संतो० । से भिक्खू वा० सिया णं परो बहुट्टिएण मंसेण वा मच्छेण वा उवनिमंतिजा-आउ