________________
[१४] अग्यारमो उद्देशो.
દશમો ઉદ્દેશ કો, હવે અગ્યારમે કહે છે. તેનો આ -પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં મળેલા પિંડન (લેવા ન લેવા તથા વાપર્વ પરઠવવા સંબંધી) વિધિ કહો, તેનેજ महा विशेषथी हे छ. ..
भिक्खागा नामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे मणुन्नं भोयणजायं लभित्ता से भिक्खू गिलाइ, से हंदह णं तस्साहरह, से य भिक्खू नो भुंजिजा तुमं चेव ण भुजिजासि, से एगइओ भोक्खामित्तिकट्ट पलिउंचिय २ आलोइजा, तंजहा--इमे पिंडे इमे लोए इमे तित्ते इमे कडुयए इमे कसाए इमे अंबिले इमे महुरे, नो खलु इत्तो किंचि गिलाणस्स सयइत्ति माइठ्ठाणं संफासे, नो एवं करिजा, तहाठियं आलोइज्जा तहाठियं गिलाणस्स सयइत्ति, तं तित्तयं तित्तएत्ति वा कडुयं कडुयं कसायं कसायं अंबिलं अंबिलं महुरं महुरं० ॥ ( सू० ६०) | ( ભિક્ષા માટે વિહાર કરે શુદ્ધ ગોચરી લે માટે શિક્ષણ શીલા) તે સાધુઓ સમાન આચાર વિચાર વ્યવહારવાળા એકજ જગ્યાએ રહ્યા હોય, અથવા બહાર ગામથી વિહાર કરતા આવ્યા હોય, (વા શબ્દથી અસમાન આચારવાળા પણ ભેળા સમજવા) તેમાં કોઈ સાધુ માંદ પડે, તે ભિક્ષામાં ફરનારા સાધુઓ ચરીમાં મનેઝ ભેજનને લાભ