________________
[૧૦] વિગેરે પાસે જાય, અને આ પ્રમાણે કહે, હે આયુશ્મન ! હે શ્રમણ મેં અહીં જેની પાસે દીક્ષા લીધી છે, તેના સગાં છે, તથા જેની પાસે સિદ્ધાંત ભયે, તેના સંબંધીઓ અન્યત્ર રહ્યા છે, તેમનાં નામ બતાવે છે, આચાર્ય અનુગ ધર (૧), ઉપાધ્યાયઅધ્યાપક (૨), વેયાવચ્ચ વગેરેમાં યથાયોગ સાધુઓને પ્રવર્તાવે તે પ્રર્વત્તક (૩) છે, સંયમ વિગેરેમાં સીદાતા સાધુઓને સ્થિર કરવાથી સ્થવિર (૪) છે, ગચ્છનો અધિપતે ગણી (૫) છે, આચાર્ય જે સાધુ ગુરૂની આજ્ઞાથી સાધુના સમુદાયને લઈને જુદે વિચારે તે ગણધર (૬) છે, ગણને અવછેદક તે ચછના નિવાહની ચિંતા કરનાર (૭) છે, આ પ્રમાણે આવા સાધુઓને ઉદ્દેશીને બોલે, કે હું તેમને તમારી આજ્ઞાથી શીધ્ર શીધ્ર આપું, આ પ્રમાણે સાધુની વિજ્ઞપ્તિથી મોટા સાધુ તેને આજ્ઞા આપેથી જેને જોઈએ તેટલું દરેકને આપે, અથવા બધાની આજ્ઞા આપે તે બધું આપે, ( આ સૂત્રમાં પોતાના સગાં આશ્રયી છે, અને ટીકામાં આચાર્યદિના સગાને આશ્રયી છે, તેથી રહસ્યમાં ભેદ પડતું નથી.)
से एगइओ मणुन्नं भोयणजायं पडिगाहित्ता पंतेण भोयणेण पलिच्छाएइ मा मेयं दाइयं संतं दळूणं सयमाइए आयरिए वा जाव गणावच्छेए वा, नो खलु मे कस्सइ किंचि दायव्वं सिया, माइट्ठाणं संफासे, नो एवं करिजा । से तमायाए तत्थ गच्छिन्जा २ पुव्वामेव उत्ताणए हत्थे पडिग्गहं कट्ट इमं खलु इमं खलुत्ति आलोइजा, नो किंचिवि णिग