________________
[५] दशमो उद्देशो.
નવમો કહે, હવે દશમે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, નવમામાં પિંડ ગ્રહણવિધિ કહો, અહીંયા સાધારણ વિગેરે પિંડ મેળવીને વસતિમાં ગયેલ સાધુએ શું કરવું,
से एगइओ साहारणं वा पिंडवायं पडिगाहिता ते साहम्मिए अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स तस्स खद्धं खद्धं दलई, माइट्ठाणं संफासे, नो एवं करिजा । से तमायाय तत्थ गच्छिन्जा २ एवं वइन्जा–आउसंतो समणा! संति मम पुरेसंथुया वा पच्छा० तंजहा-आयरिए वा ? उवज्झाए वा २ पवित्तीवा ३थेरे वागणी वा ५ गणहरे वा ६ गणावच्छेइए वा ७ अवियाई एएसिं खद्धं खद्धं दाहामि; सेणेवं वयंतं परो वाजा-कामं खलु आउसो। अहापजत्तं निसिराहि, जावइयं २ परो वदइ तावइयं २ निसिरिजा, सव्वमेवं परो वयइ सव्वमेयं निसिरिजा ॥ (सू०५६)
તે ભિક્ષુને બધા સાધુઓ માટે સામાન્ય આહાર આપેલ હેય, તે લઈને તે બધા સાધુઓને પૂછ્યા વિના જેને જે રૂચે, તેવું પિતાની બુદ્ધિથી શીઘ શીધ્ર આપે તે દેવ લાગે, માટે તેવું ન કરવું, અસાધારણ પિંડ મળતાં પણ જે .४२ ते ४९ छे.
તે સાધુ વેષમાત્રથી મેળવેલ પિંડ મેળવીને આચાર્ય