________________
[ ૧૦૬ ]
ચરિત્ર લખાયાં, અને ભયંકર હળાહળ કળિયુગ વ્યાપતાં સયંત્ર જીવહિંસા ફેલાઈ ગઈ, તે સમયે મહાવીર અને ગૌતમબુદ્ધ અને સખળ જીવદયાના હિમાયતી નીકળ્યા. મહાવીર પ્રભુએ તે ચાખ્યુ` કહ્યુ` કે શરીરને પુષ્ટ કરવાથી ઇંદ્રિયા પુષ્ટ થતાં કુકમ કરવાથી દુર્ગતિમાં જવું પડશે, માટે શરીર રક્ષણુના માટે વનસ્પતિના આહાર પણ વિવેકપૂર્વક ખાવા અને ગૌતમબુદ્ધે તે ક્ષણિકત્વની પુષ્ટિ કરી ઇંદ્રિયાના સ્વાદ છેડાવ્યા, પણ તેમના અનુયાયીએમાં ધીમે ધીમે મરેલા પશુ પક્ષીના માંસના પ્રચાર ચાલુ થયા અને જૈનમાં તે તેના સ
થા નિષેધ અદ્યાપિ પર્યં ત કાયમ જ છે. અહીં એટલું જરૂર લખવું પડશે કે—સ્વામી નારાયણપંથે ગુજરાત કાઠીયાવાડમાં જીવદયાના કાંઇક અંશે સારા ફેલાવા કર્યાં છે અને કાંઇક મશે વૈષ્ણવાએ ફેલાવ કર્યાં છે, પણ ઉત્તર પૂર્વ હિંદુસ્તાનમાં જ્યાં ઘણા ભાગ માંસ ભક્ષક છે, ત્યાં આર્ય સમાજીએએ જીવદયાના સારા ફેલાવ કર્યા છે, પણ ખંગાળ તથા મગધ તથા સિંધ વિગેરે દેશમાં ઘણા ભાગમાં હજી પણ આ ખુરી પ્રથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, શુદ્રમાં છે, ત્યાં જવું હાય તે વિના પૂછે પાણી પણ પીવું ઉચિત નથી, તે દેશમાં ગયેલા ગુજરાતી, મારવાડી, બ્રાહ્મણ, વણિક, કણબી વિગેરે જ જીવ દયાળુ છે.
માંસ શરીર પુષ્ટ કરે છે એ ભ્રમ હાલ દૂર થયા છે, કારણ કે હાથી માંસ ખાતા નથી, છતાં શક્તિ અત્યંત છે