________________
[ ૬ ] યત્ન ન કરવા ! આવુ કહેવા છતાં પણ ગૃહસ્થ આષાકમી આહાર કરે તેા મળે છતાં પણ લેવે! નહું.
से भिक्खू वा से जं० मंसं वा मच्छं वा भज्जिजमाणं पेहार तिल्लपुयं वा आपसाए उवक्खडिजमाणं पेहाए नो खद्धं २ उवसंकमित्तु ओभासिज्जा, नन्नत्थ गिलाणणीसाप || (સૂ॰ ૧૨ )
તે સાધુ જો આવું જાણે, કે માંસ અથવા માછલાં અથવા તેલના પૂડાએ તે ગૃહસ્થના ઘરમાં મેમાન આવવાના છે, તેથી તેવા આહાર બનતા ત્યાં જુએ, તા જીભની લાલચથી ઢાડતા દોડતા શીઘ્ર ન જાય, અથવા ત્યા જઈને યાચના કરે નહિ, પણ પૂર્વ બતાવ્યા પ્રમાણે ત્યાં દવા વિગેરે કારણસર માંદા માટે જવુ પડે તાપણ સ ંભાળથી જાય–( આ બાબતમાં ફ્રેંકલીનનેા દષ્ટાં જુઓ.. )
ત પા.
से भिक्खू वा० अन्नयरं भोयणजायं पडिगाहित्ता सुभि सुभि भुच्चा दुबिंभ २ परिवेश, माइकाणं संफासे, नो एवं करिजा । सुब्भि वा दुब्भि वा सव्वं भुंजिजा नो વિવિ પત્તિ-વિજ્ઞr i ( સૂ૦ ૧૨ )
તે ભિક્ષુ કોઈપણ જાતનું ભોજન લઇને સારૂં સારૂં ખાઈ જાય, ખરાબ ખરાબ ત્યજી દે, તે કપટ છે, માટે તેવુ કૃત્ય સાધુએ ન કરવુ પણ સારૂ માઠું જેવું આવે તેવું સતા ષથી સમભાવે ખાઇ લેવું પણ પરહેવું નહિ.
से भिक्खू वा २ अन्नयरं पाणगजायं पडिगाहित्ता